For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું પહેલું નામ 'અબકી બાર' મોદી સરકાર છે...

|
Google Oneindia Gujarati News

કરણ જોહર: મોદીનું પહેલું નામ શું છે?
આલિયા ભટ્ટ: અબકી બાર...

કરણ જોહર: આપના ફેવરિટ રેસર કોણ છે?
આલિયા ભટ્ટ: તારારમપમ...વાળા સૈફ અલી ખાન..

america
કરણ જોહર: ઋષિકેશનું નામ ઋષિકેશ કેમ છે?
આલિયા ભટ્ટ: કારણ કે ઋષિકેશે ત્યાં મુંડન કરાવ્યું હતું.

કરણ જોહર: વંદે માતરમ કોણે લખ્યું?
આલિયા ભટ્ટ: એ.આર. રહેમાન

કરણ જોહર: ટાઇગર શ્રોફનું નામ ટાઇગર કેમ છે?
આલિયા ભટ્ટ: કારણ કે જેકી અંકલે વાઘ ખરીદ્યો હતો અને તે મરી ગયો હતો....!!!

English summary
Narendra Modi's first name is 'ab ki baar..'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X