જોક્સ: યાર જ્યારથી મેં સલમાન ખાનની ગર્લફ્રેન્ડને પટાવી છે...

બેના રે....
..
..
..
રાજીનામુ દેતા જોજે... પાંપણ નાં ભીંજાય...!!
..
..
ખુરશી તો પારકી થાપણ કેવાય!!!
-------
ફરસાણ ની દુકાન પર એક મેડમ આવ્યા ..... એકટીવાની સટ્ટાક દય ને ઘોડી ચડાવીને ... ઠાક ઠાક સેન્ડલ નો અવાજ...ગોગલ્સ સાથે જોરદાર એન્ટ્રી મારી...

બે ત્રણ પડીકા હાથમાં ફેરવી એક પડીકું હાથમાં લઇ ને કહે: આ વેનીલા ગાંઠીયાની શું પ્રાઈઝ છે?

દુકાનવાળો: બેન તમે cbsc માં ભણ્યા લાગો છો?
બેને ખુશ થઈને મલકાતાં મલકાતાં હા પાડી અને કીધું .."તમને કેવી રીતે ખબર??"
.
.
.
જરા પડીકામાં સરખું વાંચો ...Vanela (વણેલા) Gathiya લખ્યું છે ...! વેનીલા ગાંઠીયા અમારી સાત પેઢીમાં કોઇયે નથી જોયા!!!

jokes
---------
અધિકારી- તે કંઇ મહિલા છે જેને 100 ટકા ખબર છે તેનો પતિ ક્યાં છે??
.
.
.
પપ્પુ- વિધવા મહિલા!!!!
-----------
રણવીર કપૂર- યાર જ્યારથી મેં સલમાન ખાનની ગર્લફ્રેન્ડને પટાવી છે મારી એક ફિલ્મ હિટ નથી જતી!!!
.
.
.
અભિષેક બચ્ચન- ભાઇ તું મારું વિચાર મારું...મેં તો લગ્ન કર્યા છે!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X