ઝેર તો બરાબર ખરીદવું મારી જાન...!

husband

પતિ- પત્નીમાં ઝગડો થયો અને પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અને બજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું.
.
.
પરંતુ પતિ મર્યો નહીં, તે બીમાર થઇ ગયો...

પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું છે કે વસ્તુ જોઇને ખરીદો, રૂપિયા પણ પડી ગયા અને જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું. Cry

---

પત્ની રડતી હતી અને પતિ ટીવી જોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો...

એટલામાં પત્ની બોલી- તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું....

પતિ- છેલ્લે મેં પૂછ્યું તું...... ત્યારે તારો જવાબ મળ્યો હતો કે તુ નહીં સમજે. Cool

---

પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
પત્નીઃ એકલી આવી હશે.
પતિઃ તને કેવી રીતે ખબર?
પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો. Kiss

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X