ડોક્ટર પાસે કપાવ્યા વાળ

એક ડોક્ટર સંતાની પાછળ દોડી રહ્યો હતો
બંતાએ ડોક્ટરને ઉભો રાખી પુછ્યું કે સંતાની પાછળ ભાગવાનું કારણ પુછ્યું
ડોક્ટર: ચાર વખત તે બ્રેન ઓપરેશન કરાવવા માટે આવ્યો અને તેના બાલ કપાવ્યા બાદ ભાગી ગયો છે
રજનીકાંત અને દુકાનદાર
એકવાર રજનીકાંત કોલ્ડ ડ્રિંકની દુકાન પર ગયો અને દુકાનદારને કહ્યું કે એક પેપ્સીની બોટલ ખોલો ભાઇ...
દુકાનદારે ખોલી દિધી
પછી કહ્યું એક 7-અપની બોટલ ખોલો
દુકાનદારે ખોલી દિધી
પછી કહ્યું એક સ્પ્રાઇટની બોટલ ખોલી દો.
દુકાનદારે તે પણ ખોલી દિધી
પછી કહ્યું એક માઉન્ટેન ડ્યૂ પણ ખોલી દો યાર
દુકાનદારને ગુસ્સો આવ્યો અને બોલ્યો.. તૂ કઇ પીઇશ મારા બાપ...?
રજનીકાંત: યાર પીવી તો એકપણ નથી, મને તો આ બોટલ ખોલવાનો અવાજ પસંદ છે.
ઠસ...ઠસ...ઠસ...!












Click it and Unblock the Notifications
