સાંતાએ પંખો બંધ કર્યો અને...

સંતાએ તમામ જરૂરી સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ પહેર્યા અને હેલિકોપ્ટરમાં બેસી સીટ બેલ્ટ બાંધ્યો. હેલિકોપ્ટર ટેક ઑફ કર્યું. હેલિકોપ્ટર જેમ ઉપર જતું ગયું તેમ સાંતાને મજા પડવા લાગી. અચાનક સાંતાને લાગ્યું કે તેને ઠંડી લાગી રહી છે.
સાંતા : મને ઠંડી કેમ લાગી રહી છે
બાંતા : ઉપર વધારે પવન હોય છે તેથી તને ઠંડી લાગી રહી છે.
સાંતા : હા, તું સાચું કહે છે બાંતા. મને લાગે છે કે મારે પંખો બંધ કરી દેવો જોઇએ.
સાંતાએ પંખો બંધ કરવાની સ્વીચ દબાવી અને હેલિકોપ્ટરની પાંખો ફરતી બંધ થઇ ગઇ.












Click it and Unblock the Notifications
