Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જોક્સ: બેટા તે ગધેડો જોયો છે?

પત્ની (ગુસ્સામાં)- મારી સાથે લગ્ન કરતા પહેલા તમે કેમ ના કહ્યું કે રાની તમારી પત્ની છે?
પતિ- કહ્યું તો હતું, કે રાણીની જેમ રાખીશ.
------
એક અમેરિકને એક ભારતીય બાળકને પૂછ્યું.
"તું કેટલા વર્ષનો છે?"
બાળક- ઘર પર 14
સ્કૂલ માં 12
બસમાં 10
ટ્રેનમાં 7
અને ફેસબુકમાં 18

jokes
----
એક છોકરો ગધેડાની સામે ભૂલથી પડી ગયો
બાજુમાંથી જતી છોકરીએ કમેન્ટ કરી
"મોટા ભાઇના આશીર્વાદ લઇ રહ્યો છે"
છોકરા કહ્યું "હા ભાભીજી"
----
સંતા એક દિવસ પોતાનો ફેમિલી આલ્બમ જોઇ રહ્યો હતો
સંતા- મમ્મી આ ફોટોમાં તમારી સાથે ઉભેલો આ સ્માર્ટ યુવક કોણ છે?
માં- તારા પપ્પા
સંતા (ગુસ્સામાં)- તો તું હાલ આ ટકલા સાથે શું કરી રહી છે?
----
પિતા- બેટા તે ગધેડો જોયો છે
પુત્ર- હા
પિતા- ઉલ્લૂ
પુત્ર- હા
પિતા- તારા ચહેરો બિલકુલ તે બન્ને જોવો છે.
પુત્ર- અચ્છા હવે સમજાયું મમ્મી કેમ કહે છે તું તારા પપ્પા પર ગયો છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X