જોક્સ: કોઇ 14મી ફ્રેબુઆરી સુધી ગર્લફ્રેન્ડ આપોને....
કર્મચારીઃ સાહેબ, રજા જોઈએ છે.
અધિકારીઃ એક શરત પર રજા મળશે. બોલ, કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યો હતો?
કર્મચારીઃ કારણ કે બાહુબલીએ કટપ્પાને રજા નહોતી આપી!!!
-------------
છોકરી- I Love You, શું તું મારી જોડે લગ્ન કરીશ??
છોકરો- કંઇક અલગ સ્ટાઇલમાં પ્રપોઝ કરને આ સ્ટાઇલ તો બહુ કોમન થઇ ગઇ છે.
છોકરી- તારી લાશને કાંધો આપવાનો અને તેને અગ્નિદાહ આપવાનો ચાન્સ શું તું મારા બાળકને આપીશ???

"પ્રોમિસ ડે સ્પેશ્યલ"
કોઇ 14મી ફ્રેબુઆરી સુધી ગર્લફ્રેન્ડ આપોને!!!
.
.
.
15મીએ પાછી આપી દઇશ, આઇ પ્રોમિસ!!!
-----------
જનહિતમાં જાહેર
૧૪ તારીખે વેલેન્ટાઇન દિવસ રવિવારે આવે છે. જેથી સ્કુલ,કોલેજ,ઓફીસ બંધ હશે તો તમારી ગર્લફ્રેન્ડને જોડે ચર્ચા કરી લેજો કે
.
.
.
ઘરેથી ક્યું બહાનુ આપીને આવશે?












Click it and Unblock the Notifications
