અમારા ગધેડાઓ આખો દેશ ચલાવે છે...!
અમારા ગધેડાઓ આખો દેશ ચલાવે છે...!
એક વખત દરેક દેશના પ્રધાનમંત્રીઓની વિશ્વસ્તરીય બેઠક મળી. જેમાં દરેક પ્રધાનમંત્રીઓ પોતપોતાના દેશની પ્રશંસા કરી કઇકને કઇ કહેતું હતું.
અમેરિકા: અમારા કૂતરા સાઇકલ ચલાવે છે...
ચાઇના: અમારી બિલાડીઓ બાઇક ચલાવે છે...
જાપાન: અમારા વાંદરા વિમાન ચલાવે છે...
ભારત: અમારા ગધેડાઓ આખો દેશ ચલાવે છે....!!!
---
સાલુ ફરી બાલમંદીરથી શરૂ કરવું પડશે..
સાંતા અને બાંતા એસ.એસ.સીની પરીક્ષામાં નાપાસ થઇ ગયા. બંને નિરાશ થઇને બેઠા હતા અને એટલામાં નિરાશ થયેલા સાંતાને એક વિચાર આવ્યો.
સાંતા: ચલ બાંતા આપડે એસ.એસ.સીમાં નાપાસ થઇ ગયા છીએ હવે આપણે કોઇ કામના નથી.
બાંતા: તો ચલ આપણે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લઇએ...
સાંતા: એ ના ભાઇ ના હો....સાલુ ફરી બાલમંદીરથી શરૂ કરવું પડશે.....!!!












Click it and Unblock the Notifications
