જિયા ખાન અને અડવાણી વચ્ચે શું સમાનતા છે?

જિયા ખાન અને અડવાણી વચ્ચે શું સમાનતા છે?

બંનેએ આત્મહત્યા કરી - એકે જીવનથી, બીજાએ રાજકીય જીવનથી

બંનેને રુસવાઈ મળી - એકને સાથી પાસેથી, બીજાને સાથીઓ પાસેથી

બંનેએ પત્ર લખ્યાં - એકને ગર્ભ હતું, બીજાને ગર્વ હતો

બંનેના ઘરે લોકો મળવા આવ્યાં - એકને છેલ્લી વાર જોવા, બીજાને છેલ્લી વાર મનાવવા

બંનેની ના ચાલી - એકની ફિલ્મ, બીજાની રાજનીતિ

બંને સાથે સહાનુભૂતિ - એકની ઉંમર બહુ ઓછી છે, બીજાની બહુ વધારે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X