કોઈની ડ્રેસ ખુલી તો કોઈ નીચે પડી, જુઓ 10 શોકિંગ ફોટો
કોઈ પણ ફંક્શન હોય બોલિવૂડની દરેક અભિનેત્રી ખાસ દેખાવવા માંગે છે તેના માટે સ્ટાઈલિશ દ્રેષ પહેરવું જરૂરી છે પરંતુ ઘણીવાર આ સ્ટાઇલ તેમને ભારે પણ પડી જાય છે.
કોઈ પણ ફંક્શન હોય બોલિવૂડની દરેક અભિનેત્રી ખાસ દેખાવવા માંગે છે તેના માટે સ્ટાઈલિશ દ્રેષ પહેરવું જરૂરી છે પરંતુ ઘણીવાર આ સ્ટાઇલ તેમને ભારે પણ પડી જાય છે. હાલમાં આવું જ કંઈક ઉર્વશી રૌતેલા સાથે થયું. એક ફોટોશૂટ દરમિયાન તે પડી ગયી ત્યાં હાજર લોકોએ તેને સાચવી પરંતુ તેના ડ્રેસનો કેટલોક હિસ્સો નીચે પડી ગયો.
ઉર્વશી રૌતેલા પહેલી આવી અભિનેત્રી નથી જેમની સાથે આવું કંઈક થયું છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ તેમની ડ્રેસને કારણે પરેશાનીમાં મુકાઈ ચુકી છે. કોઈ અભિનેત્રીની ડ્રેસ ફાટી ગયી તો કોઈની ખુલી ગયી. બોલિવૂડ અભિનેત્રીઓ ઘણી પાર્ટીઓ અને ઇવેન્ટનો ભાગ બને છે. આ પાર્ટીમાં તેઓ સુંદર ડ્રેસ, શાનદાર મેકઅપ અને હાઈ હિલ્સ પહેરીને હાજરી આપે છે.
તો જુઓ આવી જ કેટલીક મોમેન્ટ...

ઉર્વશી રૌતેલા
હાલમાં રૌતેલા એક ફોટોશૂટ દરમિયાન પડી ગયી. આ દરમિયાન તેના ડ્રેસનો કેટલોક હિસ્સો પણ સરકી ગયો હતી.

આલિયા ભટ્ટ
હાલમાં જ થયલો ઔટો એક્ષ્પો 2016 માં આલિયા ભટ્ટને પોતાના ડ્રેસ્સના કારણે થોડી તકલીફ પડી રહી હતી.

સુસ્મિતા સેન
સુસ્મિતા સેનને પણ એક ફેશન શો દરમિયાન પોતાના ડ્રેસ્સને સાચવવામાં ઘણી તકલીફ પડી હતી.

જૅકલીન ફર્નાન્ડીઝ
ફિલ્મફેર અવાર્ડ દરમિયાન જૅકલીન ફર્નાન્ડીઝને તેના કપડામાં કૈક તકલીફ પડી હતી. જેના માટે તેને સોનમ કપૂરની મદદ લેવી પડી હતી.

સોનાક્ષી સિન્હા
પોતાના ગાઉનના કારણે સોનાક્ષી સિન્હા રેમ્પ પર પડી ગઈ હતી.

ગૌરી ખાન
નાના કપડામાં ગૌરી ખાન આવી તો ગઈ. પરંતુ થોડી થોડી વારે તેને પોતાનો ડ્રેસ બરાબર કરવો પડતો હતો.

પૂનમ ધિલ્લો
પૂનમ ધિલ્લો રેમ્પ દરમિયાન સાડીના કારણે પડી ગઈ હતી.

અર્પિતા ખાન
એક ઇવેન્ટ દરમિયાન અર્પિતા ખાનની સેન્ડલ તેને દગો આપી ગઈ અને તે પડી ગઈ હતી.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા પોતાના ડ્રેસના કારણે મુસીબતમાં મુકાઇ ગઈ હતી.

યામી ગૌતમ
એક અવાર્ડ શો દરમિયાન યામી ગૌતમ આવી ખરાબ મુસીબત માં મુકાઇ ગઈ હતી જે તે કદી પણ ભૂલી નહિ શકે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
