• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! ટોપ સ્ટાર્સનું આવું શૂટ, ક્યાં હતું સેંસર બોર્ડ

|

[બોલીવુડ] થોડા દિવસ પહેલા બોલીવુડમાં પોર્ન બેનને લઇને જોરદાર વિરોધનું વંટોળ ઊઠ્યું હતું. કેટલાંકે તેના પક્ષમાં તો કેટલાંકે તેના વિરોધમાં પોતાનો સૂર નોંધાવ્યો હતો. પરંતુ અમે અત્રે આજે બોલીવુડનો એક એવો ચહેરો લાવ્યા છીએ, જેને જોઇને લાગશે કે શું હાલમાં સેંસર બોર્ડના સભ્યો રજા પર હતા.

અત્રે અમે આપને બોલીવુડના 10 એવા ગીતો બતાવવા જઇ રહ્યા છીએ જે અશ્લીલતાની તમામ હદો પાર કરી ચૂક્યા છે. જેને આપણે ગમેત્યારે ગુનગુનાવી લેતા હોઇએ છીએ પરંતુ ક્યારેય શબ્દો પર આપણે વિચાર નથી કરતા, કે તે શું કહેવા માગે છે અને લખનારે તેને કયા અર્થમાં લખ્યું છે. આ ગીતોમાં હળાહળ દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને જો આપ સમજી લો તો લગભગ જ ફરીથી જોવું કે ગાવાનું ઇચ્છશે નહીં.

બોલીવુડના 10 ગીતો, જે શાલીનતાથી પરે છે...

આરે પ્રીતમ પ્યારે

આરે પ્રીતમ પ્યારે

રાઉડી રાઠોડનું આ ગીત તો આપે સાંભળ્યું જ હશે...

આ ગીત ખૂબ જ ફેમશ થયું હતું. પરંતુ શું આપે તેના લિરિક્સ પર ધ્યાન આપ્યું છે..

આ રે પ્રીતમ પ્યારે.. બંદૂક મે ન તો ગોલી મેરે.. પલ્લૂ કે નીચે છિપા કે રખા હે.. ઉઠા દૂ તો હંગામા હો...

ઇન ધ નાઇટ નો કંટ્રોલ

ઇન ધ નાઇટ નો કંટ્રોલ

ખીલાડીઓ કે ખિલાડી ફિલ્મના આ ગીતનો તો કોઇ જવાબ જ નથી. ઇન ધ નાઇટ નો કંટ્રોલ.. ક્યા કરુ કુછ તો બોલ,

ચોલી કે પીછે ક્યા હે

ચોલી કે પીછે ક્યા હે

માધુરી દીક્ષિતના આ ગીત પર જોરદાર હોબાળો થયો હતો. જોકે લોકોના હોટો પર આજે પણ આ ગીત છે, પરંતુ કંટ્રોવર્સીથી તે બચી શક્યું ન્હોતું. આ ગીતના બોલ છે-

ભાગ ભાગ ડિ કે બોસ.

ભાગ ભાગ ડિ કે બોસ.

ભલે આમિર ખાન આ ગીત પર અઢળક સ્પષ્ટતા આપે પરંતુ કોઇ બેમત નથી કે આ ગીત વાંધાજનક છે. ભાગ ભાગ ડી કે બોસ ડી કે બોસ, ભાગ ડીકે બોસ ડી કે બોસ ડીકે ભાગ..

ડ્રીમમ વેકપમ

ડ્રીમમ વેકપમ

રાણી મુખર્જીનું આ ગીત કંઇક આ પ્રકારે છે- ફેસ ટૂ ફેસ અમ.. ધરતી પુતરમ.. ટોમ ટૂબેસ અમ.. કામાસૂત્રમ.. જમ્પીંગમ.. પમ્પીંગમ..

આઇ એમ એ હંટર

આઇ એમ એ હંટર

ગેંગ્સ ઓફ વાસેપુરનું આ ગીત ખૂબ જ હિટ રહ્યું હતું. આપે પણ ઘણું ગાયું હશે. હવે જરા લિરિક્સ પર પણ ધ્યાન આપો.

I am a hunter and she want to see my gun

When I pull it out boy, the woman start to run

She beg me to see it, she beg me to show it

But when I reveal it, she want to run and hide

મે માલ ગાડી

મે માલ ગાડી

મે માલગાડી તૂ ધક્કા લગા.. થોડા રૂક જા.. થોડા રૂક જા... આજે ફિલ્મમાં ગાળોથી લઇને સેક્સ શબ્દ પર આફત બની છે.. તો આ ગીતો કેવી રીતે રીલિઝ થઇ શકે...

સરકાઇ લ્યો ખટિયા..

સરકાઇ લ્યો ખટિયા..

સરકાઇ લ્યો ખટિયા.. જાડા લગે.. શરૂઆતી લાઇનોમાં તો નહીં પરંતુ જો આપે આ ગીત આખુ સાંભળ્યું હશે તો આપ સારી રીતે સમજી શકો છો કે તે શું કહેવા માંગે છે.

તેરી લે લૂ..

તેરી લે લૂ..

તેરે મેરે બીચમેં..ફિલ્મનું આ ગીત સમજવા માટે લગભગ ફરીથી સાંભળવામાં પણ ના આવે. કોઇ બેમત નથી કે તેનાથી અશ્લીલ ગીત અન્ય કોઇ હોઇ જ ના શકે.

ઇન્જિન કી સિટી

ઇન્જિન કી સિટી

સમજને વાલે સમજ ગયે જો ના સમજે.... વધારે સારુ છે. ખુબસુરત ફિલ્મનું આ ગીત ખૂબ જ ફેમસ રહ્યું. પરંતુ આ ગીત ખૂબ જ દ્વિઅર્થી છે.

English summary
Here are 10 dirtiest double meaning songs in Bollywood. Akshay Kumar to Rani Mukherjees song in the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X