Stunning Pics: જ્યારે એમી જેક્શન બની દુલ્હન

એમી જેક્શને સિંહ ઇઝ બ્લિંગ દ્વારા સાઉથના દર્શકો સાથે બોલીવૂડના દર્શકોના મનની રાણી પણ બની ગઇ છે અને આ જ કારણ છે કે એમીની સુંદરતાની આવી જ તસવીરો જેવા માટે એમીના અનેક ફેન ઇન્ટરનેટ અને વેબ પર અનેક લોકો સર્ચ કરતા રહેતા હોય છે.

ત્યારે આજે અમે તમને એમી જેક્શનની કેટલીક તેવી સ્ટનિંગ તસવીરો બતાવવાના છીએ જેને જોઇને તેમ બસ એમીને જ જોતા રહેશો. આ તમામ તસવીરોની ખાસિયત તે છે કે તેમાં એમી બની છે ઇન્ડિયન બ્રાઇઝ. અને આ પરંપરાગત વેશભૂષામાં એમી જેક્શનની સુંદરતાને વર્ણાવવા માટે મારી પાસે તો કોઇ શબ્દ છે જ નહીં. માનવામાં ના આવતું હોય તો તમે જ આ ફોટો જોઇ લો....

જ્યારે એમી જેક્શન બની ગુજરાતી દુલ્હન

જ્યારે એમી જેક્શન બની ગુજરાતી દુલ્હન

આ ફોટામાં એમી જેક્શનને રાજસ્થાની અને ગુજરાતી ગેટઅપ અપનાવ્યો છે અને તેની સુંદરતાને જોઇને ભલ ભલાને મન થઇ જાય કે કાશ સામે વરરાજ તરીકે હું જ હોવ

કાચની પૂતળી

કાચની પૂતળી

એમીનો ચહેરો તેના વ્યક્તિત્વનો ખાસ પહેલુ બતાવે છે. તેના ચહેરાની માસૂમિયત અને નજાકત તમને તેના દિવાના બનાવી દે છે.

સુંદરતાની નવી પરિભાષા એટલે એમી

સુંદરતાની નવી પરિભાષા એટલે એમી

આ ટ્રેડિશનલ વેરમાં એમી સુંદરતા એટલી અદ્ધભૂત લાગે છે કે તેની સુંદરતાને કેવા શબ્દોમાં વર્ણાવવી તે જ મુશ્કેલ છે.

મરાઠી મુગલી

મરાઠી મુગલી

તો આ ગેટઅપમાં એમી જેક્શન બની છે મરાઠી નવવધૂ. નોંધનીય છે કે એમીએ આ ફોટોશૂટ એક જાણીતી ધરેણાની કંપનીના પ્રમોશન માટે કરાવ્યો હતો.

બંગાળી બ્યૂટી

બંગાળી બ્યૂટી

તો આ ફોટોમાં એમી જેક્શન એક સુંદર બંગાળી દુલ્હનના રૂપમાં જોવા મળે છે અને તેનું સુંદર હાસ્ય તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે.

આઇ કેન્ડી

આઇ કેન્ડી

તો આ પીંક અને ઓરેન્જ ચણિયા ચોળીમાં એમી જેક્શનની સુંદરતા કંઇક વિશેષ રૂપે જોવા મળે છે.

સાઉથની સુંદરી

સાઉથની સુંદરી

તો સુંદર અટારીએ કાગ ડોળે કોઇની રાહ જોતી એમી જેક્શનની આ આંખો અને તેના ચહેરાની સુંદરતાને જોઇને બસ તે બે ટક જોતા જ રહેવાનું મન થઇ જાય છે.

રાજસ્થાની બ્યૂટી

રાજસ્થાની બ્યૂટી

તો આમાં એમી જેક્શનનો રોયલ રાજસ્થાની લૂક દેખાય છે. એટલું જ નહીં દુનિયાની 100 સેક્સીએસ્ટ મહિલામાં એમી જેક્શનના નામનો સમાવેશ પણ થાય છે.

એમી જેક્શન

એમી જેક્શન

પણ આ તસવીરોમાં એમીની સુંદરતાને જોઇને તેના પર મોહી જ પડાય છે.

સ્વિમીંગ પૂલ બ્યૂટી

સ્વિમીંગ પૂલ બ્યૂટી

તો આસમાની પાણીની બાજુમાં આ બેકલેસ બ્લુ ડેસમાં બેઠેલી એમીની સુંદરતા કંઇક વિશેષ રૂપે નીખરીને આવી છે.

એમી જેક્શન

એમી જેક્શન

ત્યારે એમી જેક્શનની આ તસવીરો જોઇને તો એમ જ મન થાય છે કે હવે ક્યારે ફરી વાર એમી જેક્શનને બોલીવૂડ ફિલ્મના રૂપેરી પડદે જોવા મળશે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X