• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જેકલીન ફર્નાંડિસના 2 સ્ટાફ કોરોના પોઝિટિવ, બંને સેલ્ફ આઈસોલેટ

|

દેશમાં કોરોનાના મામલા તેજીથી વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ દેશમાં 37 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દી છે. જો કે તેજીથી કોરોનાથી લોકો ઠીક પણ થઈ રહ્યા છે. હિન્દી સિનેમાના કેટલાય સ્ટાર્સ છે જેઓ સાવધાની બાદ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ યાદીમાં હવે જેકલીન ફર્નાંડિસનું નામ પણ જોડાઈ ગયું છે.

કેટલાય એવા સ્ટાર્સ છે જેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અથવા તો તેમના સ્ટાફમાં કોરોના મળી આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જેક્લીનના બે સ્ટાફમાં કોરોના મળી આવ્યો છે.

બે સ્ટાફમાં કોરોના

બે સ્ટાફમાં કોરોના

જેકલીનના સ્પૉટ બૉય અને મેનેજર કોવિડ 19 પોઝિટિવ નીકળ્યા છે. જેકલીને પોતાના ઈન્સટાસ્ટોરી દ્વારા લોકોને આ અંગે જાણકારી આપી છે. ત્યારે આવો જાણીએ આ મામલે જેકલીને વધુ શું જાણકારી આપી છે.

જેકલીને કહ્યું કે…

જેકલીને કહ્યું કે…

જેકલીને લખ્યું કે અમે એક બ્રાન્ડ માટે શૂટ કરવાના હતા. આ કારણે સાવધાનીને જોતા ક્રૂના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

2 લોકો કોરોના પોઝિટિવ

2 લોકો કોરોના પોઝિટિવ

જેકલીને આગ લખ્યું કે હું જણાવી દઉં કે દુર્ભાગ્યથી શૂટના બે ક્રૂ કોવિડ 19 પોઝિટિવ પામ્યા છે. અમે શૂટિંગ ટાળી દીધું છે. કેમ કે લોકોની સુરક્ષા બહુ મહત્વપૂર્ણ છે. બંને સંક્રમિત મેમ્બર સેલ્ફ આઈસોલેશનમાં છે. તેમનો ઈલાજ થઈ રહ્યો છે.

જેકલીનનો કોરોના રિપોર્ટ

જેકલીનનો કોરોના રિપોર્ટ

જેકલીને આગ જણાવ્યું કે ટીમના બાકી મેમ્બર અને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે તમામ લોકો જરૂરી સાવધાની વરતી રહ્યા છીએ. બધા નિયમોનું પાલન કરી રહ્યા છીએ. હું બીએમસીના અધિકારીઓનો તેમની મદદ અને માર્ગદર્શન માટે ધન્યવાદ કરું છું.

મહારાષ્ટ્રના બે ગામ

મહારાષ્ટ્રના બે ગામ

જણાવી દઈએ કે જેકલીન ફર્નાંડિસે મહારાષ્ટ્રના બે ગામ પાથર્ડી અને શકૂરને ગોદ લીધા છે. મળેલી જાણકારી મુજબ તે ત્રણ વર્ષ સુધી આ ગામમાં રહેતા લોકોની દેખભા કરશે.

સારા અલી ખાનની સુંદર તસવીરો, જોતા જ રહી જશો

જેકલીનની ખાસ તસવીર

જેકલીનની ખાસ તસવીર

કેટલાક દિવસ પનવેલ ફાર્મ હાઉસથી જેક્લીને બહુ ક્રિએટિવ રીતે પોતાની આ તસવીર પાડી હતી. આ ફોટો સાથે જેકલીને લખ્યું કે Rise and Shine. સાથે જ સુરજની ઈમોજી પણ શેર કરી છે.

English summary
2 staff members o jacqueline fernandez tested covid 19 positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X