49 વર્ષે ફિટનેસના રાઝ ખોલતી જોવા મળી મલાઈકા અરોરા, યોગા કરતા ફોટો શેર કર્યા
લેટેસ્ટ ફોટોમાં મલાઈકા અરોરા વર્ક આઉટ કરતી જોવા મળી રહી છે. અલગ અલગ આસન સાથે મલાઈકા સતત મહેનત કરતી જોવા મળી રહી છે.
મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વિન છે. અહીં સુધી પહોંચવા માટે તે સતત મહેનત કરતી રહે છે. મલાઈકા અરોરા પોતાને ફિટ એન્ડ ફાઈન રાખવા માટે સતત યોગ અને જિમમાં પરસેવો પાડે છે. હવે મલાઈકાએ યોગ કરતા ફોટો શેર કરીને તેના ફિટનેસના રાઝ ખોલ્યા છે. મલાઈકા અરોરાના આ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.

વર્કઆઉટના ફોટો શેર કર્યા
લેટેસ્ટ ફોટોમાં મલાઈકા અરોરા વર્ક આઉટ કરતી જોવા મળી રહી છે. અલગ અલગ આસન સાથે મલાઈકા સતત મહેનત કરતી જોવા મળી રહી છે. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મલાઈકા યોગા કરતી જોવા મળી
બોલિવૂટની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા બ્લેક કલરના જિમ વેરમાં સાયોગ કરતી જોવા મળી રહી છે. તેનો આ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે. ફેન્સ પણ તેના ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

ફેન્સ ફોટોને લાઈક કરી રહ્યા છે
મલાઈકા અરોરાની ફિટનેસ જોઈને યુઝર્સ સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ફેન્સ તેના વીડિયો પર લાઈક્સ અને હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે. મલાઈકા તેની ફિટનેસ અથવા બોલ્ડનેસ માટે છવાયેલી રહે છે.

ફેન્સને હોટનેસ અને બોલ્ડનેસથી ફેન્સને ઘાયલ કરતી રહે છે
મલાઈકા અરોરા પોતાની હોટનેસ અને બોલ્ડનેસથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળે છે. ફિટનેસમાં બોલિવૂડમાં મલાઈકાનો કોઈ જવાબ નથી. મલાઈકા અરોરા આ દિવસોમાં બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરવાને લઈને પણ ચર્ચામાં રહે છે.

ફેન્સ મલાઈકાની અદાઓના દિવાના છે
મલાઈકા અરોરા ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે. મલાઈકાને ઇન્સ્ટાગ્રામ પર 17.1 ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની એક ઝલક મેળવવા આતુર જોવા મળે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
