#BestScenes :સુલતાન ના 5 બેસ્ટ સીન જેના પર ખૂબ જ પડી તાળીઓ...
આજે ચારે તરફ ખાલી ને ખાલી સુલતાન ની જ વાત થઈ રહી છે. આખરે સલમાન ખાનની ફિલ્મ સુલતાન આજે રિલીઝ થઈ ચુકી છે. સલમાન ખાને સુલતાન ફિલ્મ ઘ્વારા તેના ફેન્સને ગિફ્ટ આપી છે. સુલતાન ફિલ્મ અલી અબ્બાસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અનુષ્કા શર્મા અને રણદીપ હૂડાનો પણ અગત્યનો રોલ છે.
સુલતાનનો પહેલો શો જબરજસ્ત રહ્યો તેના બધા જ શો પણ હાઉસફુલ થઈ ચુક્યા છે. આ ફિલ્મ સલમાન ખાનના ફેન્સ સાથે સાથે બોલિવૂડની બીજી બધી સેલેબ્રીટીઓને પણ ખૂબ જ પસંદ પડી છે.
સુલતાનના કેટલાક સીન એવા છે જેના પર ખૂબ જ તાળીઓ પણ પડી છે. લોકોએ તે સીનને ખૂબ જ મજા પણ માણી છે. તો જાણો એવા કયા સીન છે આ ફિલ્મમાં જે તમને ખૂબ જ સારું મનોરંજન પૂરું પાડી શકે છે.

સુલતાનના દાવ
સુલતાનના ફાઇટ સીન ને ખૂબ જ સારી રીતે ફિલ્માવવામાં આવ્યું છે તેમાં પણ સુલતાનનો ખાસ દાવ.

અનુષ્કાને થપ્પડ
ફિલ્મમાં અનુષ્કાની એન્ટ્રી સલમાનના જોરદાર થપ્પડથી થઈ છે અને ત્યારબાદ તો અનુષ્કા શર્મા સલમાન ની ખૂબ જ પીટાઈ કરે છે.

સુલતાનની એન્ટ્રી
સુલતાનની એન્ટ્રી પણ ખૂબ જ ધમાકેદાર રીતે કરવામાં આવી છે. સલમાનની રાહ જોતા લોકો અને કુસ્તીનું મેદાન.

ટાયરોન રૂસલી સાથે ફાઇટ
ફાઇટ કોમ્પેટિશન જીતવા માટે સલમાન ખાનને ટાયરોન રૂસલી સાથે ફાઇટ જીતવાની હોઈ છે.

સુલતાનની ટ્રેનિંગ
સુલતાનની ટ્રેનિંગ અને તે સમયે વાગતું ટાઇટલ ટ્રેક તમને ફિલ્મ સાથે બાંધી રાખે છે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં?





Click it and Unblock the Notifications
