એક નહીં.. બે નહીં.. આમિરને ખાવી પડી 11 લાતો!
બોલીવુડ અભિનેતા આમિર ખાન પોતાના પરફેક્શન માટે ઓળખાય છે. માટે અત્યાર સુધી કોઇ સીન પરફેક્ટ ના બને ત્યાં સુધી તેઓને શાંતિ નથી મળતી અને પરફેક્ટ શૉટ મળવા સુધી તેઓ ટેક પર ટેક આપ્યા કરે છે. આનું તાજું ઉદાહરણ છે, જ્યારે તેઓ એસ સીન કરી રહ્યા હતા આ સીનને પરફેક્ટ બનાવવા માટે તેમણે એક નહીં.. બે નહીં.. પરંતુ અધધ 11 જેટલી લાતો ખાઇ લીધી.



નોંધનીય છે કે આમિર પોતાની ફિલ્મ 'પીકે'ને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં આમિરની સાથે અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં છે.













Click it and Unblock the Notifications
