Nude આમિર પર Twitter Jokes : પૂનમ બેચેન, કિરણ ગાશે... ‘સુહાગરાત હૈ Radio હટા રહી હૂં મૈં...’

મુંબઈ, 1 ઑગસ્ટ : પીકે ફિલ્મના પોસ્ટરમાં આમિર ખાન ન્યુડ થતા ટ્વિટર પર ટિખળ કરનારાઓની મોજ થઈ ગઈ છે.

બૉલીવુડ સહિત સમગ્ર દેશમાં આજે પીકે ફિલ્મનુ પોસ્ટર ચર્ચામાં છે. ફિલ્મમાં આમિર ખાન એક દારૂડિયા અને ગાંડાનો રોલ કરી રહ્યા છે કે જે ભગવાનની શોધમાં છે, પરંતુ લોકો નહોતા જાણતા કે ભગવાનની શોધમાં નિકળનાર કોઈ માણસ આમ નગ્ન પણ થઈ શકે. આ તો પીકેનું પોસ્ટર જોયા બાદ લોકોને સમજાયું કે આવુ પણ થઈ શકે.

ગઈકાલે હૃતિક રોશન અને સુઝાન વચ્ચે છુટાછેડામાં 400 કરોડની ડીલના સમાચાર પર ટ્વિટરિયા ટિખળખોરોને મજા પડી હતી, તો આજે આમિર ખાનના પીકે ફિલ્મના ન્યુડ પોસ્ટર પર લોકોએ મજાક અને જોક્સ બનાવી છે.

ચાલો સ્લાઇડર દ્વારા આપને બતાવીએ પીકે ફિલ્મના પોસ્ટર પર થયેલ ફની ટ્વીટ્સ :

સીડી નહીં ચાલે...

સીડી નહીં ચાલે...

આ ટ્વીટ જણાવે છે કે આમિર ખાને જૂના જમાનાના ઑડિયો સિસ્ટમનો યૂઝ કર્યો હોત, તો શું થાત? સારૂં છે કે આમિરે થોડાક વરસ પહેલા સુધીનું ઑડિયો પ્લેયર્સ યૂઝ કર્યુ છે, પણ જો આમિર આધુનિક જમાનાની સીડીનો યૂઝ કરત તો? કંઈ પણ ઢાંકી શક્યા હોત?

પીકે-કિક કૉમ્બિનેશન

પીકે-કિક કૉમ્બિનેશન

હા હા હા..! વો અપને કપડે લેને જરૂર આયેગા... પીકે અને કિકનું જોરદાર કૉમ્બિનેશન કરાયુ છે આ ટ્વીટમાં.

સેન્સર્ડ

સેન્સર્ડ

સેન્સર્ડ! આ પોસ્ટર પર સ્ટૅમ્પ મારી સેંસર્ડ કરવામાં આવ્યુ છે.

પૂનમ શું કરશે હવે?

પૂનમ શું કરશે હવે?

પૂનમ પાન્ડે હવે શું કરશે? પૂનમ પાન્ડે ક્યા કમ થી, જો ટિંગૂ આમિર ને ભી સ્ટ્રિપ કરના શરૂ કર દિયા.

ભારતની હાર પર ન્યુડ

ભારતની હાર પર ન્યુડ

આ ટ્વીટમાં કહેવાયુ છે - અગાઉ પૂનમ પાન્ડેએ કહ્યુ હતું કે જો ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતશે, તો તેઓ ન્યુડ થશે. આજે ભારત ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ હારતાં આમિર ખાન ન્યુડ થયા છે.

આમિરનો રેડિયો પૂનમના ફોનમાં!

આમિરનો રેડિયો પૂનમના ફોનમાં!

આમિર ખાને પૂનમને કહ્યું - જુઓ, મેં ન્યુડ પોઝ આપ્યો કે જેમાં હું રેડિયો દ્વારા મારૂં પ્રાઇવેટ પાર્ટ છુપાવું છું.

પૂનમે કહ્યું - Lol... તમેં ખૂબ મોડા છું. મારો રેડિયો મારા સેલફોનમાં છે.

આમિરમાં વધુ રસ કેમ?

આમિરમાં વધુ રસ કેમ?

ભારતની પ્રોબ્લેમ આ છે કે ભારતીયો પૂનમ પાન્ડેની ન્યુડિટી કરતા આમિરની ન્યુડિટી વિશે વધુ રસ ધરાવે છે.

પૂનમ બેચેન

પૂનમ બેચેન

પૂનમ પાન્ડે બેચેન છે. તેઓ વિચારી રહ્યાં છે કે તેઓ કઈ રીતે રેડિયોનો અર્થપૂર્ણ ઉપયોગ કરવાનું ભૂલી ગયાં.

ક્વિકર પે બેચિયે

ક્વિકર પે બેચિયે

વધુ એક રસપ્રદ ટ્વીટ : અગર ટ્રાંઝિસ્ટર બેચના હી હૈ, તો ક્વિકર પે બેચિયે. નંગે હો કે પટરી પર મત ખડે રહિયે.

અનુષ્કા...

અનુષ્કા...

આ ટ્વીટમાં કહેવાયુ છે કે અનુષ્કાએ પીકેનું પ્રમોશનલ પોસ્ટર કરવુ જોઇતુ હતું.

લેકિન કૉમેંટરી નહીં છોડેંગે

લેકિન કૉમેંટરી નહીં છોડેંગે

આ ટ્વીટ કહે છે - પીકે પોસ્ટર ભારતનો ક્રિકેટ-પ્રેમ દર્શાવે છે. નંગે હો ગયે, લેકિન કૉમેન્ટરી નહીં છોડેંગે.

રેડિયો હટા રહી હૂં મૈં

રેડિયો હટા રહી હૂં મૈં

હવે આ ફન્ની જોક્સ ડર્ટી બની રહ્યા છે, પણ ઇગ્નોર કરવા જેવા નથી. આ ફન્ની ટ્વીટમાં કહેવાયુ છે : પોસ્ટર જોઈ કિરણ રાવ કહેશે, ‘સુહાગરાત હૈ... રેડિયો હટા રહી હૂં મૈં.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X