Watch Video : ધૂમ મચાવતું તુમ હી હો...
મુંબઈ, 4 એપ્રિલ : ભટ્ટ કૅમ્પ હંમેશા પોતાના ગીતો માટે જાણીતું રહ્યું છે. ભટ્ટ કૅમ્પની ફિલ્મોનો પોતાનો એક મ્યુઝિકલ ઇતિહાસ રહ્યો છે અને તેમની ફિલ્મોના ગીતોમાં એક જુદો જ જાદુ હોય છે. આ વાત પુનઃ એક વાર સાબિત કરી રહ્યું છે ભટ્ટ કૅમ્પની ફિલ્મ આશિકી 2નું ગીત તુમ હી હો... આ ગીતે રિલીઝ થતા જ ધૂમ મચાવી દીધી છે.

તુમ હી હો... ગીતના બોલ એટલા સુંદર છે અને સાથે તેનું સંગીત એટલું સુંદર છે કે જે પણ આ ગીત સાંભળે છે, તેના હોઠે તેના બોલ વસી જાય છે. આશિકી 2ના આ ગીત સાથે લોકોને એટલો પ્રેમ થઈ ગયો છે કે હાલ ઇંટરનેટની દુનિયા ઉપર આ ગીત છવાઈ ગયું છે.
નોંધનીય છે કે ભટ્ટ કૅમ્પે 1990માં આશિકી ફિલ્મ બનાવી હતી અને તેની સિક્વલ તરીકે આશિકી 2 આવી રહી છે. આશિકીમાં 1 ગીતો હતા અને તમામે તમામ હિટ રહ્યાં હતાં, તો આશિકી 2ના પ્રથમ ગીતે જ ઇંટરનેટ ઉપર ધૂમ મચાવી છે અને દસ દિવસમાં જ 19 લાખ લોકો તેને પસંદ કરી ચુક્યાં છે. મહેશ ભટ્ટ અગાઉ જ કહી ચુક્યાં છે કે આશિકી 2 પણ મ્યુઝિકલ ટ્રીટ હશે અને તમની વાત સાચી પડતી લાગે છે.
મોહિત સુરી દિગ્દર્શિત આશિકી 2 ફિલ્મનું આ ગીત સંદીપ નાથજીએ લખ્યું છે અને અર્જિત સિંહે સ્વર આપ્યાં છે. મિથુને તેનું કમ્પોઝિંગ ક્યું છે. ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/NUo8CKI34o4" frameborder="0" allowfullscreen></iframe></center>
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
