અજય બહેલની ઇન્ફૉર્મરમાં ગીતાંજલિ સાથે ચમકશે અભય
મુંબઈ, 24 ડિસેમ્બર : બીએ પાસના દિગ્દર્શક અજય બહેલે પોતાની આગામી ફિલ્મમાં અભય દેઓલને લેવાનો નિર્મય કર્યો છે. આ ફિલ્મનું નામ છે ધ ઇન્ફૉર્મર અને આ ફિલ્મ અકિમિત્સુ તકાજીની જાપાની નવલકથા પર આધારિત હશે.

અજય બહેલની બીએ પાસ ફિલ્મમાં શાનદાર અભિનય કરનાર અભિનેત્રી શિલ્પા શુક્લા પણ ધ ઇન્ફૉર્મર ફિલ્મ દ્વારા કમબૅક કરશે. બહલે જણાવ્યું - શિલ્પાએ બીએ પાસમાં જે કર્યું, તે અવિશ્વસનીય હતું. હું તેમને પોતાની બીજી ફિલ્મમાં લેવા માંગુ છું, પણ જ્યારે મેં ભટ્ટની સિટી લાઇટ ફિલ્મ શરૂ કરી, તો તે વખતે અમને 26 વર્ષની એક નાયિકાની જરૂર હતી. તેથી હું સિટી લાઇટ્સમાં શિલ્પાને લઈ ન શક્યો.












Click it and Unblock the Notifications
