હૅપ્પી એનિવર્સરી : જુઓ અભિ-ઐશનું ઑનસ્ક્રીન રોમાંસ
મુંબઈ, 20 એપ્રિલ : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બૉલીવુડની સૌથી મહત્વની જોડી ગણાય છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 20મી એપ્રિલ-2007ના રોજ થયાં હતાં. આજે તેમના લગ્નની વર્ષગાંઠ છે.
ઐશ અને અભિષેકની પ્રથમ ફિલ્મ હતી ઢાઈ અક્ષર પ્રેમ કે. આ ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી. તે વખતે તેઓ બંને સારા મિત્રો કરતાં વધુ કંઈ નહોતાં. ઢાઈ અક્ષર પ્રેમ કે પછી કુછ ના કહો, ગુરુ, ધૂમ 2, રાવણ, ઉમરાવ જાન જેવી ફિલ્મો આવી. આ જ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો અને 2007માં તેમણે લગ્ન કરી લીધાં. છ વરસના લગ્નજીવન દરમિયાન ઐશ્વર્યા રાયે 16 નવેમ્બર, 2011ના રોજ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો.
બૉલીવુડના જાણીતા અભિનેત્રી બિપાશા બાસુએ ટ્વિટ કરી ઐશ-અભિષેકને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવી છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ ઐશ-અભિષેકનો ઑનસ્ક્રીન રોમાંસ.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ઐશ-અભિષેકે ઢાઈ અક્ષર પ્રેમ કે ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ઢાઈ અક્ષર પ્રેમ કે ફિલ્મ તેમની પ્રથમ એક સાથે આવેલી ફિલ્મ હતી.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ઢાઈ અક્ષર પ્રેમ કે ફિલ્મમાં બંને પ્રથમ વાર ઑનસ્ક્રીન રોમાંસ કરતા નજરે પડ્યા હતાં.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
જ્યારે ઢાઈ અક્ષર પ્રેમ કે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે ઐશનો સિતારો આસમાને હતો, જ્યારે અભિષેક સંઘર્ષ કરતા હતાં. આ ફિલ્મ 17મી ઑક્ટોબર, 2000ના રોજ રિલીઝ થઈ હતી.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
કુછ ના કહો ફિલ્મમાં વરસતા વરસાદે રોમાંસ કરતાં ઐશ-અભિષેક.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
કુછ ના કહો ફિલ્મ 8મી ડિસેમ્બર, 2009ના રોજ રિલીઝ થઈ હતી.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
કુછ ના કહો ફિલ્મમાં કેટલાંક સુંદર ગીતો પણ હતાં.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
રાવણ મણિરત્નમની ફિલ્મ હતી.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
રાવણના એક દૃશ્યમાં ખંધુ હસતાં અભિષેક અને ભયભીત ઐશ.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
રાવણના એક દૃશ્યમાં ઐશ-અભિ.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ફિલ્મ ગુરુમાં ઐશ-અભિષેક અને માધવન.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ગુરુ ફિલ્મ દરમિયાન ઐશ અને અભિષેક વચ્ચે પ્રેમ પાંગર્યો.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ગુરુના સેટ ઉપર અભિષેક-ઐશ.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
બંટી ઔર બબલી ફિલ્મના આયટમ સૉંગમાં ઐશ-અભિષેક.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
કજરારે... ગીતમાં ઐશ-અભિ સાથે અમિતાભ બચ્ચન.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ઉમરાવ જાનમાં ઐશ-અભિ.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ઉમરાવ જાનમાં એક સુંદર જોડી તરીકે રજૂ થયા હતાં ઐશ-અભિષેક.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ઉમરાવ જાનનું વધુ એક લવિંગ દૃશ્ય.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
સરકાર રાજમાં અભિ-ઐશ.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
સરકાર રાજમાં અમિતાભ બચ્ચન પણ હતાં.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
સરકાર રાજના સેટ ઉપર ઐશ-અભિ.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
સરકાર રાજ ફિલ્મનું પોસ્ટર.

ઐશ-અભિનો ઑનસ્ક્રીન રોમાંસ
ધૂમ 2માં અભિ-ઐશ અને હૃતિક રોશન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
