Pics : ‘અભિષેકાભિનંદન’ કહેવા ઉમટ્યું બૉલીવુડ!

મુંબઈ, 6 ફેબ્રુઆરી : બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અને બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનનો ગઈકાલે જન્મ દિવસ હતો. અભિષેકે મોડી રાત્રે પોતાના 38મા જન્મ દિવસની ઉજવણી કરી. ગઈકાલે જન્મ દિવસ હતો, પરંતુ પોતાના સિદ્ધાંત ઉપર ચાલતાં અભિષેકે આખો દિવસ તો હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ માટેનું શૂટિંગ કર્યું અને બીજા કામો કર્યાં, પરંતુ સાંજે પત્ની ઐશ્વર્યા રાયે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં તેમના અનેક સંબંધીઓ ઉપરાંત બૉલીવુડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ફરાહ ખાન અને હીરો શાહરુખ ખાન આ પાર્ટીમાં હાજર હતાં, તો કરણ જૌહર, મનીષ મલ્હોત્રા, ઐશ્વર્યાના માતા તથા અન્ય પરિજનોએ પણ હાજર રહી અભિષેક બચ્ચનને અભિનંદન પાઠવ્યા હતાં. જોકે હૅપ્પી ન્યુ ઈયરના અભિનેત્રી દીપિકા પાદુકોણે આ પાર્ટીમાં ક્યાંય દેખાયા નહીં.

ચાલો જોઇએ અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીની તસવીરી ઝલક :

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી દરમિયાન તેમની પુત્રી આરાધ્યા ઘસઘસાટ ઉંઘતી હતી.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

આરાધ્યા.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

આરાધ્યા.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનના પત્ની ઐશ્વર્યા રાયે પતિ માટે તેમના જન્મ દિવસે સરપ્રાઇઝ પાર્ટી યોજી હતી.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં ઐશના માતા બૃંદા રાય.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં ઐશના માતા બૃંદા રાય.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં અભિનેત્રી અનુ દીવાન.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં અપૂર્વ લાખિયા.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં રામ ચાહે લીલા ચાહે... ફૅમ ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પણ હાજરી આપી હતી.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં બંટી વાલિયા.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં અભિષેકની આાગમી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરના નિર્માતા-દિગ્દર્શક ફરાહ ખાન.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં શાહરુખ ખાન પણ પહોંચ્યા હતાં.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના હીરો છે.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં હૅપ્પી ન્યુ ઈયરના હીરોઇન દીપિકા પાદુકોણેની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં શાહરુખના પત્ની ગૌરી ખાન પણ હાજર રહ્યા હતાં.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં કરણ જૌહર.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં કુણાલ કપૂર.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં ડિઝઇનર મનીષ મલ્હોત્રા.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં ક્રિકેટર સુનીલ ગાવસ્કરના પુત્ર ક્રિકેટર રોહન ગાવસ્કરે પણ હાજરી આપી હતી.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં રોહન સિપ્પી.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં સિકંદર ખેર.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં સોનાલી બેન્દ્રે પણ પતિ ગોલ્હી બહેલ સાથે અભિષેકના અભિનંદન પાઠવવા પહોંચ્યા હતાં.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટી

અભિષેક બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં મહેમાનો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X