સલમાન પહેલા આ 5 સ્ટાર્સ Reject કરી ચૂક્યા હતા બજરંગી ભાઇજાન
[બોલીવુડ] સલમાન ખાનની બજરંગી ભાઇજાન બ્લોકબસ્ટર થઇ ચુકી છે, પરંતુ ફિલ્મને લઇને રોજને રોજ અવનવી વાતો સામે આવી રહી છે. હવે એ તો સૌને ખબર જ છે કે આ વર્ષની બંને બ્લોકબસ્ટર ફિલ્મ બજરંગી ભાઇજાન અને બાહુબલીને એક જ રાઇટરે લખી છે અને તે છે કે વી વિજયેન્દ્ર પ્રસાદ.
હવે તાજા સમાચાર એ છે કે આ ફિલ્મમાં બંને ભાષાઓમાં બનાવવા માંગતા હતા, જેના માટે ઘણા સુપરસ્ટાર્સને એપ્રોચ કરવામાં આવ્યા પરંતુ સૌએ ફિલ્મને રિજેક્ટ કરી દીધી. જોકે ફિલ્મમાં કરીનાએ નિભાવેલી ભૂમિકાને કંગના રાનાવતે પહેલા જ ના કહી દીધી હતી. પરંતુ આવો જાણીએ કે સલમાન ખાન પહેલા આ રોલ કોને કોને ઓફર થયો હતો અને તેમણે કરવાની ના પાડી દીધી.
સલમાન પહેલા આ 5 સ્ટાર્સ Reject કરી ચૂક્યા હતા બજરંગી ભાઇજાન...

પાંચ સુપરસ્ટાર્સે કહ્યું રિજેક્ટેડ
ફિલ્મને પાંચ સુપરસ્ટાર્સે રિજેક્ટે કરી દીધી હતી. ત્યારબાદ સલમાન ખાને ફિલ્મની વાર્તા સાંભળી અને તુરંત જ હા કરી દીધી.

અલ્લૂ અર્જુન
અલ્લૂ અર્જુન તેલુલુ ફિલ્મોના સુપરસ્ટાર છે જેમણે આર્યા અને વેદમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

પુનીથ રાજકુમાર
પુનીથ કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર છે જે પાઉડર અને વામસી જેવી સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે.

રજનીકાંત
હવે રજનીકાંત વિશે કોઇ ઓળખની જરૂર છે ખરી. રજનીકાંતે પણ બજરંગી ભાઇજાન રિજેક્ટ કરી દીધી હતી.

આમિર ખાન
હા, આમિર ખાને પણ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો, પણ કેમ? એતો કોઇ નથી જાણતું. લગભગ તેમને લીડ રોલ નહીં ગમ્યો હોય.

સૌથી મોટી અફવા
આ સુપરસ્ટાર એટલે કે ઋત્વિક રોશન આ ફિલ્મના હિરો તરીકે પહેલી પસંદ હતા.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત









Click it and Unblock the Notifications
