બિકીની પહેરી મલાઈકાએ ટ્રોલર્સને આપ્યો ઝડબાતોડ જવાબ, કહ્યું કે...

બિકીની પહેરી મલાઈકાએ ટ્રોલર્સને આપ્યો ઝડબાતોડ જવાબ, કહ્યું કે...

મલાઈકા અરોરા વિશે તો તમે બધા જાણો જ છો કે તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતની તસવીરોથી ધમાકા કરતી રહે છે. જેને પગલે તે અવારનવાર ટ્રોલ થઈ જતી હોય છે. તેની ઉંમરની લઈને કેટલીય વાર ટ્રોલ કરવામાં આવે છે. હાલમાં જ તેણે એક બિકીની પિક્ચર શેર કરી હતી જેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. ફરી એકવાર તેણે બિકિની પિક્ચર્સ શેર કરી ટ્રોલર્સને ઝડબાતોડ જવાબ આપ્યો છે કે તેને કંઈ ફેર નથી પડતો.

ટ્રોલર્સને મલાઈકાનો જવાબ

ટ્રોલર્સને મલાઈકાનો જવાબ

મલાઈકાએ રંગબેરંગી બિકિની પહેરી એક પોટો પોસ્ટ કરતા લખ્યું કે... ખુશ રહેવું મારી પસંદ છે અને આ મેં અપનાવ્યું છે. તમે લોકો તમારી નેગેટિવ અને નકામા મંતવ્યો તમારી પાસે જ રાખો.

પોસ્ટ કરી હતી તસવીર

પોસ્ટ કરી હતી તસવીર

હાલમાં જ મલાઈકા અરોરાએ આ તસવીર પોસ્ટ કરી હતી જે બાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ખરાખોટી સંભળાવવામાં આવી હતી.

હૉટ મલાઈકા

હૉટ મલાઈકા

મલાઈકા અરોરાની હૉટ તસવીરો હંમેશા સામે આવે છે અને તેને ટ્રોલર્સની પણ કંઈ ચિંતા નથી.

પોતાની જિંદગી

પોતાની જિંદગી

મલાઈકાનું કહેવું છે કે અમે અમારી જિંદગી અમારા હિસાબી જીવશું. જેને જે બોલવું હોય તે બોલતા રહો.

ચર્ચામાં

ચર્ચામાં

મલાઈકા અરોરા આ સમયે લવ અફેરને લઈ ચર્ચામાં છે અને આ વિશે તે કંઈ વાત પણ નથી કરતી.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે અને આ સમયે બંનેની નજદીકી વધી ગઈ છે.

તલાક

તલાક

અરબાઝ પાસેથી મલાઈકાએ તલાક લીધો હતો. બાદમાં માલૂમ પડ્યું કે બંને વચ્ચે કંઈ ઠીક નહોતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X