પૂનમ પાંડેએ બિકીનીમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, તસવીરો જોઈને થઈ જશો પાણીપાણી
પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોને લઈને હંમેશા સમાચારમાં રહેતી એક્ટ્રેસ પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં આવી
પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોને લઈને હંમેશા સમાચારમાં રહેતી એક્ટ્રેસ પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂનમ પાંડેની હૉટ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. ત્યારે પૂનમ પાંડેની આ તસવીરો પર યૂઝર્સની કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. અહીં જુઓ પુનમ પાંડેની સેક્સી તસવીરો...

પૂનમ પાંડેએ બિકીનીમાં આપ્યા સેક્સી પોઝ
તાજેતરમાં જ શેર કરેલી તસવીરોમાં પૂનમ બિકીનીમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. એની આ તસવીરોના અમુક યૂઝર્સ ભારે વખાણ કરી રહ્યા છે તો બીજી બાજુ યૂઝર્સ ગંદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. જો કે પૂનમ પાંડેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. તે સફેદ રંગની બિકીનીમાં ભારે હૉટ લાગી રહી છે.

ટૉપલેસ તસવીરો કરી શેર
અગાઉ પૂનમ પોતાની ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી. આગળ જૂઓ પૂનમ દ્વારા શેર કરેલી હૉટ તસવીરો...

હૉટ લાગી રહી છે પૂનમ પાંડે
પૂનમ પાંડેએ ટૉપલેસ તસવીરો શેર કરી છે.

થઈ વાયરલ
પૂનમ પાંડેની આ હૉટ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

કપડાં ઉતારવાનું વચન
ટીમ ઈન્ડિયાના જીતવા પર પૂનમ પાંડેએ કપડાં ઉતારવાનું વચન આપી ચર્ચા જગાવી હતી.

અજીબોગરીબ હરકત
કોઈ કામની ઉપલબ્ધિ નહીં પોતાની આવી અજીબોગરીબ હરકત, ટ્વિટર પર પોસ્ટ કરેલ નગ્ન તસવીરોને કારણે તે ચર્ચામાં બની રહે છે.

સેમી ન્યૂડ તસવીરો
વર્લ્ડ કપ ક્રિકેટના તુરંત બાદ તેણે સેમી ન્યૂડ તસવીરો પોસ્ટ કરી હતી.

કરિયરની શરૂઆત
પૂનમ પાંડેએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ નશાથી કરી હતી. આ ફિલ્મની કહાની ટીચર અને સ્ટૂડન્ટના શારીરિક સંબંધને લઈને હતી. આ ફિલ્મમાં પૂનમ પાંડે ભારે સિડક્ટિવ અને સેક્સી જોવા મળી રહી હતી.

ફ્લૉપ થઈ ફિલ્મ
ફિલ્મમાં આટલું બધું કરવા છતાં પૂનમ દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવાાં સફળ નહોતી થઈ જેને પગલે બૉક્સ ઑફિસ પર ફિલ્મ ધોવાઈ ગઈ હતી.

વિવાદિત નિવેદન
પૂનમ પાંડેએ એક ફિલ્મ કરી, તે પણ ન ચાલી અને મીડિયાએ પણ તેને કંઈ ખાસ કવરેજ ન આપ્યું. તેમ છતાં મીડિયામાં છવાઈ રહેવાનો પુનમ પાંડેએ એક રસ્તો શોધી કાઢ્યો.

દર્શકો માટે ન્યૂડ
2012માં પૂનમ પાંડેએ શાહરુખ ખાનની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને ચીયર કરતા કહ્યું કે જો કેકેઆર આઈપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે, જો કે બાદમાં પૂનમ પાંડે પોતાના વાદયદાથી ફરી ગઈ હતી.

લાઈમટાઈમમાં રહેવાનો પ્રયત્ન
પૂનમ પાંડે હંમેશાથી ખુદને સૌથી આગળ રાખવાની કોશિશ કરતી રહે છે. કેટલાક દિવસો પહેલા જ્યારે શર્લિન ચોપરાનો જન્મદિવસ હતો ત્યારે તેણે પોતાનો જન્મદિવસ મુંબઈાન રેડ લાઈટ એરિયામાં સેક્સ વર્કર્સ સાથે મનાવ્યો હતો. ત્યારે પૂનમે વિચાર્યું કે પોતાનો જન્મદિવસ કંઈક ખાસ બનાવવામાં આવે. આ ફોટોશૂટ પણ જુઓ-42 વર્ષે આ હિરોઈન લાગી રહી છે હૉટ, તસવીરો જોઈને થઈ જશો પાણીપાણી












Click it and Unblock the Notifications
