અભિનેત્રી સાક્ષી અગ્રવાલ હવાઈમાં ટુ-પીસમાં ચીલ કરતી દેખાઈ, બિકીનીમાં પાણીમાં આગ લગાવી!

લગભગ એક મહિનાથી અમેરિકામાં રહેલી તમિલ અભિનેત્રી સાક્ષી અગ્રવાલનો આજે જન્મદિવસ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બિકીની પહેરેલી પોતાની ઘણી તસવીરો પોસ્ટ કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે.

લગભગ એક મહિનાથી અમેરિકામાં રહેલી તમિલ અભિનેત્રી સાક્ષી અગ્રવાલનો આજે જન્મદિવસ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બિકીની પહેરેલી પોતાની ઘણી તસવીરો પોસ્ટ કરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે.

સાક્ષી અગ્રવાલનો બિકીની અવતાર

સાક્ષી અગ્રવાલનો બિકીની અવતાર

સાઉથની ગ્લેમરસ એક્ટ્રેસ સાક્ષી અગ્રવાલ પોતાના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સિઝલિંગ તસવીરો શેર કરી છે.

સાક્ષી હાલ હવાઈમાં છે

સાક્ષી હાલ હવાઈમાં છે

આ તસવીરોમાં અભિનેત્રી હોટ બ્લેક બિકીનીમાં બીચ પર સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. સાક્ષીનો આ બોલ્ડ અવતાર જોઈને ફેન્સને પરસેવો છૂટી ગયો છે.

બિકીની પહેરી બોલ્ડ પોઝ આપ્યા

બિકીની પહેરી બોલ્ડ પોઝ આપ્યા

યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ફાયર ઇમોજી અને રેડ હાર્ટ વરસાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી.

ફોટો સાથે સાક્ષીએ કેપ્શન લખ્યુ

ફોટો સાથે સાક્ષીએ કેપ્શન લખ્યુ

આ ફોટો સાથે સાક્ષીએ કેપ્શન લખ્યુ છે કે, Aloha!!! Having a blast on my Birthday in Hawaii Ennakum , Ennode Fans kum happy ah , santhoshama, good health and spirit kude vachikonge God.

બિકીનીમાં સાક્ષી બોલ્ડ લાગી રહી છે

બિકીનીમાં સાક્ષી બોલ્ડ લાગી રહી છે

બિકીનીમાં સાક્ષીની સિઝલિંગ તસવીરોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રી અઠવાડિયા પહેલા લાસ વેગાસમાં હતી, તે પછી લેક તાહો ગઈ. તેણીએ તેના જન્મદિવસનો આનંદ માણતા પહેલા સાન ફ્રાન્સિસ્કો અને નાપા વેલીની મુલાકાત લીધી હતી.

સાક્ષી આ ફિલ્મોમાં જોવા મળી છે

સાક્ષી આ ફિલ્મોમાં જોવા મળી છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સાક્ષીએ ધ નાઈટમાં કામ પૂરું કર્યું છે. ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ પછી પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી પાસે પ્રભુ દેવા-સ્ટારર બગીરા અને સમુતિરકાનીની નાન કદવુલ ઇલાઇ પણ છે, જે રિલીઝની રાહ જોઈ રહી છે. આ સિવાય તેની પાસે ગેસ્ટ અને બીજા કેટલાક પ્રોજેક્ટ્સ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X