અરબાઝ ખાને એવું તો શું પૂછ્યું કે રડવા લાગી સની લિયોની
અરબાઝ ખાને એવું તો શું પૂછ્યું કે રડવા લાગી સની લિયોની
મુંબઈઃ બૉલીવુડ અભિનેતા અરબાઝ ખાન પોતાના નવા શો પિંચ બાય અરબાઝ ખાનને લઈ ચર્ચામાં છે. જણાવી દઈએ કે અરબાઝના આ ટૉક શોમાં સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ સવાલ પૂછવામાં આવે છે. કેટલીય વાર આ એટલા ગંદા અને શર્મિંદા કરનાર હોય છે કે તેનો જવાબ આપતી વખતે સ્ટાર્સ રડી પડતા હોય છે. આ શોને લઈ અરબાઝ ખાને એક ઘટનાનો ઉલ્લેખ કર્યો કે સની લિયોનીની સાથે શૂટિંગ દરમિયાન એક એવો સવાલ સામે આવ્યો હતો જે સાંભળીને તે રડી પડી હતી.

અરબાઝના શોમાં આવી સની
અરબાઝ ખાને કહ્યું કે સોશિયલ મીડિયા પર એવા-એવા સવાલ આવે છે જેના વિશે વાત કરવી સહેલી નથી હોતી. અરબાજે કહ્યું કે હવે મેં તો એ સવાલ બનાવ્યો નહોતો, સવાલ તો પબ્લિક ડોમેનમાં છે, એવામાં શું કરી શકાય છે.

અરબાઝે કર્યો એક સવાલ
અરબાઝ ખાને જણાવ્યું કે અન્ય કેટલાક સ્ટાર્સ પણ હજા જેઓ અમુક સવાલોથી પરેશાન થઈ ગયા હતા.

રડવા લાગી સની
અરબાઝ ખાને કહ્યું કે મેં કોશિશ કરી કે કોઈ એક્ટર મારા સવાલોથી પરેશાન ન થાય, અને શો પછી તેમની પર્સનલ કે પ્રોફેશનલ લાઈફ ખરાબ ન થાય.

શોમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું
શો વિશે જણાવતા અરબાઝ ખાને કહ્યું કે શોમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે કોઈ કલાકાર કે અભિનેતાને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય.

10 એપિસોડ
જણાવી દઈએ કે અરબાઝ ખાનો આ શો 10 એપિસોડમાં આવશે.

આ સમસ્યા બહુ મોટી
અરબાઝ આગળ કહે છે કે સોશિયલ મીડિયાની આ સમસ્યા બહુ મોટી છે જેને અમે અમારા શોના માધ્યમથી દુનિયા સામે રાખી રહ્યા છીએ.

લોકોને આ સમજમાં આવશે
કદાચ આ શો જોા બાદ લોકોને સમજમાં આવશે કે તેઓ કંઈ પણ લીખી દેતા હોય છે તો સ્ટાર્સ કેવું ખરાબ મહેસૂસ કરતા હોય છે.












Click it and Unblock the Notifications
