Pics : દિપીકા, કંગના, કેટરીનાને વર્કઆઉટ કરતા જુઓ
બોલીવૂડ હિરોઇનોને હંમેશા રહેવું પડે છે સ્લીમ અને ટ્રીમ. જે માટે આ હિરોઇનો કરવી પડતી હોય છે ખાસ ડાયેટ અને યોગ્ય કસરત પણ કરતી રહેતી હોય છે. ધણીવાર તો આ હિરોઇનો કલાકો સુધી જીમમાં પરસેવા પાડતી જોવા મળે છે.
ત્યારે બોલીવૂડની આ સ્લીમ એન્ડ ટ્રીમ હિરોઇનોને કેવી રીતે વર્કઆઉટ કરીને પોતાની બોડીનો ખ્યાલ રાખે છે તેની ખાસ તસવીરો આજે અમે તમને બતાવાના છીએ.
તો જુઓ કેવી રીતે કંગના, કેટરીના કૈફ, દિપીકા પાદુકોણ, સોહા અલી ખાન જેવી જાણીતી બોલીવૂડ સેલેબ્રિટી જીમમાં પોતાનો પરસેવો પાડીને વર્કઆઉટ કરે છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

દિપીકા પાદુકોણ
દિપીકા પાદુકોણ પોતાના ઘરમાં જીમના મશીનને વસાવી લીધા છે. જ્યાં આ સુંદર અભિનેત્રી વર્કઆઉટ કરી પોતાના બોડીને રાખે છે પરફેક્ટ.

કેટરીના કૈફ
કેટરીના કૈફ પર નિયમિત વર્કઆઉટમાં માને છે માટે જ તેણે પોતાની માટે એક ફિમેલ ટ્રેનર રાખી છે.

કંગના રાણાવત
તનુ વેડ મનુ માટે કંગનાએ પોતાના શરીરને કર્યું હતું સ્લીમ અને તે માટે તેણે જીમમાં જઇને અનેક વાર પરસેવા પાડ્યા હતા.

સોહા અલી ખાન
સોહા અલી ખાન, કિંક બોક્સિંગ કરી તેના બાયસપને રાખે છે મજબૂત.

શમિતા શેટ્ટી
શિલ્પા શેટ્ટીની જેમ જ તેની નાની બહેન શમિતા શેટ્ટી પર ફિટનેસ ફ્રીક છે.

સોનલ ચૌહાણ
સોનલ ચૌહાણ પણ તેના સ્લીમ શરીરને સાચવી રાખવા અઠવાડિયામાં 3 દિવસ વર્કઆઉટ કરે છે.

મંદિરા બેદી
બધા જ જાણે છે કે આ સ્લીમ એન્ડ ટ્રીમ મમ્મીને તેના શરીરનો ખ્યાલ રાખવો ખૂબ જ ગમે છે.

તપસી પન્નુ
બેબી ફિલ્મની આ હિરોઇનને પણ વર્કઆઉટ અને કસાયેલી બોડી જાળવી રાખવાનો શોખ છે.

શર્લિન ચોપડા
શર્લિન ચોપડા તેના હોટ બોડીને મેન્ટેન રાખવા રોજ કરે છે વર્કઆઉટ.

કાજલ અગ્રવાલ
આ સિંધમ સ્ટારને એરોબિક દ્વારા પોતાના બોડીને સ્લીમ અને ટ્રીમ રાખવું ગમે છે.

હંસિકા મોટવાની
તો બીજી તરફ સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાની પણ એરોબિક દ્વારા રહે છે સ્લીમ અને ટ્રીમ.

સમન્થા
આ સાઉથ હિરોઇન પોતાના સ્લીમ અવતારને જાળવી રાખવા કરે છે ભરપૂર મહેનત

રચના શાહ
રચના શાહ પણ સ્ટ્રેચિંગ દ્વારા રાખે છે પોતાના શરીરને તંદુરસ્ત.

નમીથા
આ સાઉથ એક્ટ્રેસને આમ તો તેના ભરાવદાર શરીર માટે વધુ લોકપ્રિય છે પણ તેમ છતાં તે પણ વર્કઆઉટ કરીને તે પોતાની જાતને મેન્ટેન રાખે છે.

અમલા પોલ
આ સુંદર આંખોવાળી સાઉથ ઇન્ડિયન હિરોઇને પણ જીમમાં વર્કઆઉટ ગમે છે.

કેથરીન ટ્રેસા
આ સાઉથ ઇન્ડિયન હિરોઇનને ટ્રેડ મિલ પર વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે.

ન્રમતા
આ સાઉથની હિરોઇને સાયકલીંગ કરીને તેના શરીરને રાખ્યું છે સ્લીમ અને ટ્રીમ.












Click it and Unblock the Notifications
