Oops : અને વૉર્ડરોબ માલફંક્શનમાંથી ઉગરી ગઈ આ અભિનેત્રીઓ!!!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઈ, 23 જુલાઈ : ઘણી વખત અભિનેત્રીઓ અનપેક્ષિત ક્ષણોમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતી હોય છે. તેમાં વૉર્ડરોબ માલફંક્શન તો ન્યુઝ બની જાય છે, પરંતુ વધુ એક એક એવી બાબત છે કે જેને હૅડલાઇન્સ બનાવી શકાય અને આ બાબત છે અભિનેત્રીઓ દ્વારા જાહેરમાં પોતાના કપડાં સરખા કરવાની વૃત્તિ. ઘણી બૉલીવુડ બ્યુટીઓ જાહેરમાં કપડાની જમાવટ કરતાં કૅમેરે કેદ થઈ છે.

    રેડ કારપોટ, ઇવેંટ્સ કે કોઈ પણ જાહેર ફંક્શનમાં ઘણી બૉલીવુડ અભિનેત્રીઓએ ક્ષોભજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે કે જ્યારે તેમનો ડ્રેસ તેમની સાથે દગો કરી જાય છે. મોટાભાગે રેડ કારપેટ પર અભિનેત્રીઓ પોતાનો ડ્રેસ સરખો કરતા દેખાતી હોય છે. દાખલા તરીકે વાણી કપૂર, યામી ગૌતમ તથા પરિણીતી ચોપરા કેટલાક એવા નામ છે કે જેઓ રેડ કારપેટ પર સ્ટ્રૅપલેસ ગાઉન્સ સરખું કરતા ઝડપાઈ ચુક્યાં છે.

    સોનમ કપૂર તથા જૅકલીન ફર્નાન્ડીઝનો ક્લાસિક એક્ઝામ્પલ છે. એક ઍવૉર્ડ શો દરમિયાન રેડ કારપેટ પર સોનમે જૅકલીનને વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતા બચાવી હતી.

    ચાલો તસવીરો સાથે જોઇએ જાહેરમાં જમાવટ કરતા ઝડપાયેલી અભિનેત્રીઓ :

    વાણી કપૂર

    વાણી કપૂર

    શુદ્ધ દેસી રોમાંસ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વાણી કપૂર બોલ્ડ ફૅશન સેન્સ ધરાવે છે. એક ઍવૉર્ડ શોમાં વાણીએ ક્ષોભજન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે જ્યારે તેમના હર સ્ટ્રૅપલેસ ગાઉને તેમને ડિસ્ટર્બ કર્યું અને વાણીએ તેને સરખુ કરવાની ફરજ પડી.

    આલિયા ભટ્ટ

    આલિયા ભટ્ટ

    ઉ..મ..મ.. આલિયાના એક્સપ્રેશન્સ સાચે જ વિચિત્ર જણાય છે.

    કરીના કપૂર

    કરીના કપૂર

    શાનદાર અભિનેત્રી કરીના કપૂર પણ જાહેરમાં પોતાનો ડ્રેસ એડજસ્ટ કરતા ઝડપાઈ ચુક્યાં છે.

    શ્રદ્ધા કપૂર

    શ્રદ્ધા કપૂર

    આશિકી 2 ગર્લ શ્રદ્ધા કપૂર પણ જાહેરમાં ડ્રેસની જમાવટ કરતા ઝડપાઈ ચુક્યાં છે.

    એલી અવરમ

    એલી અવરમ

    બિગ બૉસ 7 દ્વારા પ્રસિદ્ધિ પામનાર ફિરંગી બ્યુટી એલી અવરમ એક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન પોતાનું સ્ટ્રૅપલેસ ગાઉન સરખુ કરતા જણાય છે.

    જૅકલીન ફર્નાન્ડીઝ

    જૅકલીન ફર્નાન્ડીઝ

    એક ઇવેંટ દરમિયાન પોતાનો લવલી ડ્રેસ એડજસ્ટ કરતા ઝડપાયા જૅકલીન ફર્નાન્ડીઝ.

    પ્રિયંકા ચોપરા

    પ્રિયંકા ચોપરા

    વધુ એક સ્ટાઇલિશ દિવા ઑફ બૉલીવુડ પ્રિયંકા ચોપરાએ પોતાનો ડ્રેસ એડજસ્ટ કરી ક્ષોભજનક ક્ષણોમાંથી પોતાની જાતને ઉગારી લીધી હતી.

    પરિણીતી ચોપરા

    પરિણીતી ચોપરા

    એક ઍવૉર્ડ શો દરમિયાન ઝડપાયેલી પરિણીતી ચોપરાની આ તસવીર કે જેમાં તેઓ પોતાનુ ગાઉન એડજસ્ટ કરતા જણાય છે.

    વધુ એક વાર

    વધુ એક વાર

    પરિણીતી ચોપરા અનેક વખત વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ચુક્યાં છે. આ એક એવી ક્ષોભજનક પરિસ્થિતિ છે કે જેમાં પરિણીતી પોતાનો લો નેક ટૉપ સરખો કરતા દેખાય છે.

    ફરી જૅકલીન

    ફરી જૅકલીન

    સોનમ કપૂરે જૅકલીનને વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતા બચાવી લીધી. એક ઍવૉર્ડ ફંક્શનમાં સોનમે જૅકલીનના બ્લૅક ડ્રેસને સરખો કરી આપ્યો.

    સોનમ કપૂર

    સોનમ કપૂર

    સોનમ કપૂરને ફૅશનની બાબતમાં વિવિધ પ્રયોગો કરવા ગમે છે. આ ડ્રેસે તેમના ખભા ઉપરથી સરકી સોનમને અસહજ કરી નાંખી હતી. આ તસવીર લોરિયલ ઇવેંટની છે.

    English summary
    Here are some of the embarrassing pics of Bollywood actresses caught adjusting their dresses in public.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more