
જુઓ તસવીરો : હાય યે હોઠ લાલ લાલ....
મુંબઈ, 23 ઑગસ્ટ : બૉલીવુડમાં અનેક વખત ગીતો વડે અભિનેત્રીઓના ગુલાબી તથા લાળ હોઠોના વખાણ કરવામાં આવ્યાં છે. તેમાંના કેટલાંક ગીતો તો ખૂબ જ હિટ છે. જેમ કે લાલ લાલ હોઠોં પર પિયા કિસકા નામ હૈ... છૂ લેને દો નાજુક હોઠોં કો... ઉપરાંત પણ અનેક ગીતો છે કે જેના દ્વારા અભિનેત્રીઓના નમણા તથા ગુલાબી હોઠોના વખાણ કરવામાં આવે છે.
પરંતુ આ હોઠોની લાલિમા જાળવી રાખવામાં અભિનેત્રીઓની મદદ કરે છે લાલ રંગની લિપસ્ટિક. આવા જ લાલ રંગના હોઠો વડે અભિનેત્રીઓ ફિલ્મોમાં પોતાના દર્શકોને પોતાનું ઘેલુ લગાડી દે છે. હોઠોને સેક્સી તથા સુંદર બનાવવામાં વિવિધ પ્રકારની કમ્પનીઓની આ લાલ રંગની લિપસ્ટિકનો બહુ મોટો ફાળો હોય છે. ભલે સામાન્ય છોકરી હોય કે પછી કોઈ બૉલીવુડ અભિનેત્રી, તેમના ચહેરાના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે તેમના હોઠો અને હોઠોએ સજેલી લાલ રંગની લિપસ્ટિક. ઐશ્વર્યા રાય હોય કે પછી કૅટરીના કૈફ હોય કે પછી કરીના કપૂર હોય. તમામ માટે લાલ રંગની લિપસ્ટિક જ તેમના ફૅશન સ્ટેટમેંટ તથા સાથે જ ટ્રેન્ડ પણ છે. જો આપ ક્યારેક ગોર કરશો, તો જોશો કે લાલ રંગ જ આજકાલનો ટ્રેન્ડ છે.
આવો તસવીરો સાથે જોઇએ બૉલીવુડ અભિનેત્રીઓના સેક્સી લિપ્સ અને હૉટ રેડ લિપસ્ટિક :

અમીષા પટેલ
અમીષા પટેલ

અર્ચના
અર્ચના

આયેશા સાગર
આયેશા સાગર

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

જૅકલીન ફર્નાન્ડીઝ
જૅકલીન ફર્નાન્ડીઝ

જોતિષા
જોતિષા

કાયનાત અરોરા
કાયનાત અરોરા

લૈલા
લૈલા

મેનકા
મેનકા

નવનીત કૌર
નવનીત કૌર

નિશા ચૌહાણ
નિશા ચૌહાણ

પૂનમ ઝવેર
પૂનમ ઝવેર

રમ્યશ્રી
રમ્યશ્રી

રેહાના મલ્હોત્રા
રેહાના મલ્હોત્રા

રૂપા નટરાજ
રૂપા નટરાજ

રોઝલીન ખાન
રોઝલીન ખાન

સંધ્યા
સંધ્યા

સંજના ગલરાણી
સંજના ગલરાણી

સયાલી ભગત
સયાલી ભગત

શ્રુતિ હસન
શ્રુતિ હસન

શિખા ઠાકુર
શિખા ઠાકુર

સોનમ સિંહ
સોનમ સિંહ

સ્પૂર્તિ દાસ
સ્પૂર્તિ દાસ

શ્રુતિ હરિહરન
શ્રુતિ હરિહરન

સ્વાતિ વર્મા
સ્વાતિ વર્મા

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયા

તનીષા સિંહ
તનીષા સિંહ

ઉર્મિલા માર્તોંડકર
ઉર્મિલા માર્તોંડકર

ઉર્વશી ચૌધરી
ઉર્વશી ચૌધરી

વીણા મલિક
વીણા મલિક

વીણા મલિક
વીણા મલિક

વીણા મલિક
વીણા મલિક

વિદ્યા બાલન
વિદ્યા બાલન

યાના ગુપ્તા
યાના ગુપ્તા

યુવિકા ચૌધરી
યુવિકા ચૌધરી
