બોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી માટે ગ્લેમર બતાવવું તેમના કામનો એક ભાગ છે. બોલ્ડનેસ વિશે વાત આવે ત્યારે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એકબીજાને ટક્કર આપી રહી છે.

બોલિવૂડ અભિનેત્રી માટે ગ્લેમર બતાવવું તેમના કામનો એક ભાગ છે. બોલ્ડનેસ વિશે વાત આવે ત્યારે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એકબીજાને ટક્કર આપી રહી છે. બિકીની નામ આવે ત્યારે બોલિવૂડની ઘણી બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રીઓ સામે આવી જાય છે.

બોલિવૂડ અભિનેત્રીઓનું બિકીની ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર હંમેશા વાયરલ થતું રહ્યું છે. બોલિવૂડ વિશે વાત કરવામાં આવે તો દરેક અભિનેત્રી એકવાર તો બિકીનીમાં નજર આવી જ ચુકી છે. બોલિવૂડ અભિનેત્રી બિકીનીમાં ઘણી બોલ્ડ અને બિન્દાસ પણ જોવા મળી છે. દરેક બોલિવૂડ અભિનેત્રી બિકીની પહેરવા માટે તૈયાર હોય છે પરંતુ બિકીની પરફેક્ટ બોડી દરેક અભિનેત્રી પાસે નથી હોતી. કેટલીક અભિનેત્રીઓ એવી છે જે બિકીનીમાં હોટ અને સેક્સી દેખાય છે.

આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમની પાસે શાનદાર બિકીની બોડી છે. અહીં જુઓ સેક્સી બિકીની બોડી અભિનેત્રીઓ અને તેમની હોટ ફોટો...

દિશા પટાની

દિશા પટાની

હાલમાં સલમાન ખાનની ભારત ફિલ્મમાં વ્યસ્ત એવી દિશા પટાની હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની બિકીની ફોટો શેર કરતી રહે છે. આ ફોટોમાં તે ખુબ જ આકર્ષક લાગે છે.

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા

ઉર્વશી રૌતેલા છેલ્લે હેટ સ્ટોરી 4 ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને ઘણા હોટ સીન પણ આપ્યા હતા. ઉર્વશી રૌતેલા બોલિવૂડની બેસ્ટ બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓમાં શામિલ છે.

ઇલિયાના ડીક્રુઝ

ઇલિયાના ડીક્રુઝ

સાઉથ ફિલ્મથી બોલિવૂડમાં આવેલી ઇલિયાના ડીક્રુઝ પણ બેસ્ટ બિકીની બોડી ધરાવે છે. તેનું બિકીની ફોટોશૂટ ઘણું વાયરલ બન્યું હતું.

સની લિયોન

સની લિયોન

પોર્ન સ્ટારથી અભિનેત્રી બનેલી સની લિયોન તેની લગભગ બધી જ ફિલ્મોમાં બિકીની પહેરી ચુકી છે.

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા બોલિવૂડમાં કોઈ ખાસ કમાલ નથી કરી શકી પરંતુ તેની બિકીની બોડી ચોક્કસ આકર્ષક છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિના કૈફ પાસે પણ સુંદર બિકીની બોડી છે અને ઘણી ફિલ્મોમાં તેને બિકીની પહેરી પણ છે. કેટરિના કૈફની વેકેશનની કેટલીક ફોટો પણ આવી છે જેમાં તે બિકીનીમાં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બોલિવૂડથી હોલિવુડ પહોંચેલી પ્રિયંકા ચોપરા પણ સુંદર બિકીની બોડી ધરાવે છે.

જેકલીન ફર્નાન્ડિઝ

જેકલીન ફર્નાન્ડિઝ

જેકલીન ફર્નાન્ડિઝ પણ તેની શાનદાર બિકીની બોડી માટે ચર્ચામાં રહે છે.

વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂરે સોશ્યિલ મીડિયા હોટ બિકીની ફોટો શેર કર્યા છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોમાં વાણી કપૂર ખુબ જ સેક્સી લાગી રહી છે.

એવલિન શર્મા

એવલિન શર્મા

બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્મા પોતાના હોટ અને બોલ્ડ અવતારને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે દેખાઈ ચૂકી છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ મલાઈકા અરોરા પોતાના હોટ ફોટો શેર કરી ચુકી છે. તે પોતાના ટોપલેસ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહી હતી.

એમી જેક્સન

એમી જેક્સન

સિંગ ઇઝ બ્લિંગની સ્ટાર એમી જેક્શન એક જાણીતી બિકની મોડેલ છે. એમી જેક્શનને તેના મોડલિંગ કેરિયરની શરૂઆત પણ બિકની મોડેલિંગથી કરી હતી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ અત્યાર સુધી અનેક વાર રૂપેરી પડદે તેની કામણગારી કાયાને ફ્લોન્ટ કરી છે.

શૂરવીન ચાવલા

શૂરવીન ચાવલા

હેટ સ્ટોરી 2માં જ્યારે શૂરવીને તેના હોટ ફિગરને બતાવ્યું હતું ત્યારે અનેક લોકો તેના કાયલ થઇ ગયા હતા.

આ પણ જુઓ: આ હોટ બિગ બોસ સ્ટારે બિકીનીમાં ઘણી ફોટો શેર કરી, એકલામાં જુઓ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X