આ હોટ બિગ બોસ સ્ટારે બિકીનીમાં ઘણી ફોટો શેર કરી, એકલામાં જુઓ

હાલમાં બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ બેનાફશા સુનાવલા તેની હોટ બિકીની તસ્વીરોને કારણે ખુબ જ ચર્ચામાં છે. તે સતત પોતાની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી રહી છે.

આજકાલ બિગ બોસ 13 ખુબ જ વિવાદમાં ચાલી રહ્યો છે. ઘણા લોકો શૉ બેન કરવાની માંગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બિગ બોસના કેટલાક કન્ટેસ્ટન્ટ ઘણા ચર્ચામાં છે. બિગ બોસમાં દર વખતે કોઈને કોઈ સ્ટાર પોતાનું હોટનેસના જલવા બતાવે છે, પરંતુ આ વખતે આવું કઈ પણ જોવા નથી મળી રહ્યું.

હવે જો બિગબોસ સીઝન વિશે વાત કરવામાં આવે તો સીઝન 11 દરમિયાન આવેલા બધા જ કન્ટેસ્ટન્ટ લોકપ્રિય થયા છે. આ સીઝને તેના બધા જ કન્ટેસ્ટન્ટ્ને લોકપ્રિય બનાવી દીધા છે.

હાલમાં બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ બેનાફશા સુનાવલા તેની હોટ બિકીની તસ્વીરોને કારણે ખુબ જ ચર્ચામાં છે. તે સતત પોતાની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી રહી છે.

આ પણ વાંચો: શમા સિકંદરે બિકીની તસ્વીરોમાં આગ લગાવી, પરસેવા છોડાવી દેશે

બિગ બોસ સીઝન 11 બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. બિગ બોસ સીઝન ઘ્વારા તેને ભારે લોકપ્રિયતા મળી છે. બેનાફશા સુનાવલાને સાચી ઓળખ બિગ બોસ પછી જ મળી છે. બિગ બોસને કારણે આજે તેને ઘણી ફેમ મળી રહી છે. બેનાફશા સુનાવલા તેના હોટ બિકીની અંદાઝને કારણે આજે ચર્ચાનો વિષય બની છે.

બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

કોન્ટ્રોવર્સીનો હિસ્સો

બેનાફશા સુનાવલા શરૂઆતથી જ કોન્ટ્રોવર્સીનો હિસ્સો રહી છે. પ્રિયાંક શર્મા સાથે પોતાના સંબંધને લઈને પણ લોકો તેમને ટાર્ગેટ કરી ચુક્યા છે.

બિકીની ફોટો

બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

બોલિવૂડ એન્ટ્રી

બોલિવૂડ એન્ટ્રી

બિગ બોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.

ટેલેન્ટ અને ગ્લેમર

બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.

ગ્લેમરનો તડકો

આવું પહેલીવાર નથી બન્યું. બિગ બોસમાં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામથી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલાનો સમાવેશ બિગ બોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.

પ્રિયાંક આવ્યા પછી

પ્રિયાંક આવ્યા પછી

બિગ બોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.

સંબંધ વિશે ઘણી ચર્ચા

બેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X