જિયા ખાન આત્મહત્યા કેસ : આદિત્ય પણ સવાલોના ઘેરમાં
મુંબઈ, 13 જૂન : જિયા ખાન આત્મહત્યા કેસમાં હવે પુત્ર સૂરજ સાથે પિતા આદિત્ય પંચોલી પણ ફસાતા જાય છે. અભિનેત્રી જિયા ખાનના માતા રાબિયા ખાનનું કહેવું છે કે સૂરજ પંચોલી ઉપરાંત આદિત્ય પંચોલીએ પણ જિયા ખાન સાથે મારઝૂડ કરી હતી. આદિત્ય પણ નહોતા ઇચ્છતાં કે તેમનો પુત્ર જિયા સાથે રહે. તેથી તેમણે પણ પુરતા પ્રયત્નો કર્યાં બંનેના બ્રેક-અપ માટે. તેથી હવે આદિત્ય પંચોલી પણ પૂછપરછના ઘેરામાં આવી શકે છે.
બીજી બાજુ સૂરજ પંચોલીની ધરપકડ પછી આદિત્ય પંચોલી લાપતા છે. કહે છે કે મીડિયાના સવાલોથી બચવા આદિત્ય પંચોલી લાપતા છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં એક પછી એક નવા વળાંકો આવતા જાય છે. પોલીસે જિયા ખાનની ગર્ભપાત અંગેની મેડિકલ રિપોર્ટ મેળવી લીધી છે. પોસ્ટમાર્ટમ રિપોર્ટ મુજબ જિયાના માથામાં ઈજાના નિશાન હતાં કે જે સૂરજની મારઝૂડથી થયા હતાં કે કેમ, તે તપાસનો વિષય છે.
જિયા ખાન બૉલીવુડમાં છેલ્લા પાંચ વરસથી સક્રિય હતાં, પરંતુ આ દરમિયાન તેમણે માત્ર ત્રણ જ ફિલ્મો કરી હતી. તેમાં અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ, આમિર ખાન સાથે ગઝની અને અક્ષય કુમાર સાથે હાઉસફુલ ફિલ્મોનો સમાવેશ થાય છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?







Click it and Unblock the Notifications
