Video/Pics : હૉટનેસથી ભરપૂર છે પ્રિયંકાનું આઈ કાંટ મેક યૂ લવ મી આલબમ

મુંબઈ, 3 મે : બૉલીવુડના જાણીતા અભિનેત્રી પ્રિયંકા ચોપરા માત્ર બેસ્ટ અભિનેત્રી જ નથી, પણ તેઓ સારા સિંગર પણ છે કે જે તેમણે પોતાના ઇંટરનેશનલ હૉટ વીડિયો એક્ઝૉટિક વડે સાબિત કરી આપ્યુ હતું.

ફરી એક વાર મૅડમ પીસી એટલે કે પ્રિયંકા ચોપરાના પોતાના અવાજ વડે લોકોને મદહોશ કરવા આવી ગયાં છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાનું ત્રીજુ આલબમ લૉન્ચ કર્યુ હતું કે જેનું નામ છે આઈ કાંટ મેક યૂ લવ મી. એક્ઝૉટિક આલબમ વડે પ્રિયંકા ચોપરા બૉલીવુડથી લઈ હૉલીવુડ સુધી જાણીતા બની ગયા હતાં અને હવે તેઓ આઈ કાંટ મેક યૂ લવ મી આલબમ લઈને આવ્યાં છે.

પ્રિયંકા ચોપરા છેલ્લા ગુન્ડે ફિલ્મમાં દેખાયા હતાં અને તેમની આગામી ફિલ્મ મૅરી કોમ છે. તેઓ બૉલીવુડના એક સ્થાપિત અભિનેત્રી તો હતાં જ, પરંતુ પહેલી વાર તેમણે એક્ઝૉટિક આલબમ વડે સિંગિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો અને તેઓને સફળતા પણ મળી. પ્રિયંકાના અવાજના વખાણ આશા ભોસલે પણ કરી ચુક્યાં છે.

ચાલો તસવીરોમાં જોઇએ પ્રિયંકાના આઈ કાંટ મેક યૂ લવ મી આલબમ અને માણીએ વીડિયો :

સેક્સી અંદાજ

સેક્સી અંદાજ

આ આલબમમાં પણ પ્રિયંકાએ પોતાના સેક્સી અંદાજનો તડકો લગાવી દીધો છે.

બોની રૅટથી પ્રેરિત

બોની રૅટથી પ્રેરિત

જોકે પ્રિયંકાનું આ ગીત ઇંટરનેશનલ સુપર સ્ટાર સિંગર બોની રૅટના આલબમથી પ્રેરિત છે.

પ્રિયંકાનો સ્વીકાર

પ્રિયંકાનો સ્વીકાર

બોની રૅટના આલબમ અંગે પીસીએ જણાવ્યું કે બોની રૅટ જેવા લોકો તેમના પ્રેરક છે.

બંને ગીતોમાં અંતર

બંને ગીતોમાં અંતર

મારા અને બોની રૅટના ગીતના બોલ એક જેવા છે, પણ બંને ગીતોમાં બહુ અંતર છે.

મદમસ્ત ડાન્સ નંબર

મદમસ્ત ડાન્સ નંબર

તે ગીત બેલે હતું અને સૅડ વર્ઝન હતું, જ્યારે મારૂં આલબમ મદમસ્ત ડાન્સ નંબર છે.

સફળતાની આશા

સફળતાની આશા

પ્રિયંકાને પૂર્ણ આશા છે કે તેમના આલબમ એક્ઝૉટિકની જેમ આઈ કાંટ મેક યૂ લવ મી પણ સફળતાના ઝંડા ગાડશે.

દાવાઓની કસોટી

દાવાઓની કસોટી

આ ગીત આઈટ્યૂન્સ પર ઉપલબ્ધ છે. હવે એ તો સમય જ બતાવશે કે પીસીના દાવાઓમાં કેટલો દમ છે.

ફૅન્સની દુઆ સાથે

ફૅન્સની દુઆ સાથે

હાલ તો તેમના ફૅન્સ તેમની સક્સેસ માટે ઉપરવાળા પાસે દુઆ માંગી રહ્યાં છે અને તેમને ઑલ ધ બેસ્ટ કહી રહ્યાં છે.

ગુન્ડેમાં હતાં પ્રિયંકા

ગુન્ડેમાં હતાં પ્રિયંકા

પ્રિયંકા ચોપરા છેલ્લા ગુન્ડે ફિલ્મમાં દેખાયા હતાં અને તેમની આગામી ફિલ્મ મૅરી કોમ છે.

સ્થાપિત અભિનેત્રી

સ્થાપિત અભિનેત્રી

તેઓ બૉલીવુડના એક સ્થાપિત અભિનેત્રી છે.

રામ ચાહે લીલા...

રામ ચાહે લીલા...

પ્રિયંકાએ તાજેતરમાં જ રામલીલા ફિલ્મમાં રામ ચાહે લીલા... જેવું હૉટ આયટમ સૉંગ પણ કર્યુ હતું. વીડિયો જોવા આગળ જાઓ...

માણો વીડિયો

પ્રિયંકા ચોપરાના આઈ કાંટ મેક યૂ લવ મી આલબમનું વીડિયો જોવા સ્લાઇડર પર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X