દિવસે દિવસે આગ બની રહી છે અહાના કુમરા, વિશ્વાસ ન હોય તો જોઈ લો લેટેસ્ટ બ્રાલેસ લુક
અભિનેત્રી અહાના કુમરા આ દિવસોમાં બોલિવૂડમાં છવાયેલી છે. અહાના તેની ગ્લેમરસ અદાઓથી તેના ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો નથી છોડતી. હવે તેનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.
અહાના કુમરાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. તેની આ હરકતે આગનું કામ કર્યુ છે અને હવે કે ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. ફેન્સ તેની અદાઓ પર ઘાયલ થઈ રહ્યા છે.

લેટેસ્ટ ફોટોમાં અહાના કુમરા સુપર બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં તે થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તે એવી રીતે પોઝ આપી રહી છે કે તેના ટોન્ટ લેગ્સ પુરા ફ્લોન્ટ થઈ રહ્યા છે. આ લુકમાં અહાના એકદમ આગ લાગી રહી છે.
બોલ્ડ ડ્રેસ સાથે અહાના કુમરા બ્રાલેસ જોવા મળી રહી છે. હવે તેની આ અદાઓની ખુબ ચર્ચા થઈ રહી છે. તેના ફેન્સ તેના ફોટોને લાઈક અને શેર કરી રહ્યા છે. તેની અદાઓ પર કોમેન્ટનો વરસાદ થતો જોવા મળી રહ્યો છે.
ફોટો સાથે ફેન્સ અહાનાની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના ફોટોશૂટની વધુ તસવીરો અને વીડિયોની માંગ કરી રહ્યા છે. જો કે તેણે ચાહકોને કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. વર્ક ફ્રન્ટ પર તે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
