New Look : એડ માટે ઐશે લીધો Bobcut અવતાર...
મુંબઈ, 1 જાન્યુઆરી : હા જી, ફરી એક વાર ઐશ્વર્યા રાય નેશનલ ટેલીવિઝન પર પબ્લિક ઍપીરિયંસ કરવાના છે. ઐશ્વર્યા રાય પોતાની નવી કૉમર્સિયલ એડવર્ટાઇઝમેંટમાં બૉબ હૅર સ્ટાઇલમાં દેખાવના છે.



હાલ તો દર્શકોએ અને ખાસ તો ઐશ્વર્યાના ફૅન્સને તેમને કૉમર્સિયલ એડમાં જ જોઈને સંતોષ માનવો પડશે.












Click it and Unblock the Notifications
