અક્ષય કુમારનો ફેમિલી વીડિયો.. જીતી લેશે આપનું દિલ

[બોલીવુડ] સુપરસ્ટાર્સ બિલકૂલ નોર્મલ હોય છે, તે સાબિત કરવા માટે શું જોઇએ. લગભગ બસ એક ક્યૂટ વીડિયો. એ તો સૌ જાણે છે કે ટ્વિંકલ ખન્ના એટલે કે મિસેઝ ફન્ની બોન્સ ફિલહાલ તો પોતાની બુક લોન્ચ કરવામાં ખૂબ જ વ્યસ્ત હશે.

akshay kumar
પરંતુ તેના પહેલા તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે ખૂબ જ રસપ્રદ વીડિયો. આ વીડિયોને શૂટ કર્યો છે તેમના દીકરા આરવે અને ડાયલોગ્સ પણ તેમના જ હતા.

પરંતુ સૌથી શાનદાર એંટ્રી હતી મિસ્ટર કે એટલે કે અક્ષય કુમારની. તો આપ પણ જુઓ આ રસપ્રદ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X