#BeingIndian: અક્ષય કુમારનું પાકિસ્તાની કલાકારો પર નિવેદન
પાકિસ્તાની કલાકારોને લઈને બોલિવૂડ વેહેંચાઇ ગયું છે. પરંતુ હવે અક્ષય કુમારે પાકિસ્તાની કલાકારો પર પોતાની સ્પષ્ટ નિવેદન આપી દીધું છે. ફવાદ ખાને પાકિસ્તાન જઈને કહ્યું કે ભારતીય લોકોના દિલ ખુબ જ નાના છે. ત્યારપછી તો બોલિવૂડ પણ હેરાન થઇ ચૂક્યું છે.
અક્ષય કુમારે એકદમ સ્પષ્ટ નિર્ણય કર્યો છે કે તેમને પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ નથી રાખવો તેઓ એ પણ ધ્યાન રાખશે કે તેમના પ્રોડક્શનની દરેક ફિલ્મમાં કોઈ પણ પાકિસ્તાની કલાકાર ના હોય.

અક્ષય કુમારના આ નિર્ણયના દેશભરમાં વખાણ થઇ રહ્યા છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની છબી એક દેશભક્તની ઉભરી આવી છે, પછી તે તેમની ફિલ્મોની વાત હોય કે પછી તેમના સામાજિક કાર્યો હોય.
હાલમાં સલમાન ખાને પાકિસ્તાની કલાકારોના બચાવમાં નિવેદન આપ્યું હતું. જેની ચારેતરફથી નિંદા થઇ હતી.












Click it and Unblock the Notifications
