એસએલબીની ફિલ્મમાં વિલનનો રોલ કરશે અક્ષય કુમાર

નવી દિલ્હી, 17 એપ્રિલ : પોતાના ફિલ્મી કૅરિયમાં જુદા-જુદા પ્રકારની ભૂમિકાઓ ભજવનાર અભિનેતા અક્ષય કુમાર હવે ટુંકમાં જ નેગેટિવ રોલમાં જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા એસએલએબી એટલે કે સંજય લીલા ભાનુશાળી હશે કે જે એક તામિળ ફિલ્મ રમનાની હિન્દી રીમેક હશે. ફિલ્મનો મુખ્ય વિષય છે ભ્રષ્ટાચાર.

akshay-kumar

થોડાંક દિવસ અગાઉ જ એક શોમાં આવેલા અક્ષય કુમારે નકારાત્મક ભૂમિકા ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષયની છેલ્લી ફિલ્મ સ્પેશિયલ 26 પણ સફળ રહી હતી. આવનાર ફિલ્મમાં અક્ષય ગબ્બરનો રોલ ભજવશે. અક્ષયે પોતાના કૅરિયરમાં અનેક બોલ્ડ ભૂમિકાઓ ભજવી છે.

બૉલીવુડના ખેલાડી ગણાતાં અક્ષય કુમાર અગાઉ ખિલાડી 420 તથા અજનબી ફિલ્મોમાં પણ વિલનનો રોલ કરી ચુક્યાં છે. સંજય લીલા ભાનુશાળીની આ ફિલ્મ માટે હજી સુધી અભિનેત્રીનું નામ નક્કી થયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X