Akshita Tiwari Bikini Photo : ગ્રીન બિકીનીમાં પાણી વચ્ચે આગ લગાવતી જોવા મળી અનુપમાની નંદિતા, જુઓ ફોટો

Akshita Tiwari Bikini Photo : ટીવીની દુનિયાના ફેમસ શો અનુપમામાં સાદી સીધી છોકરીનો રોલ કરતી અક્ષિતા તિવારી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

હાલમાં જ અક્ષિતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક અલ્ટ્રા બોલ્ડ ફોટો શેર કર્યા છે. અક્ષિતાના આ ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.

Akshita Tiwari Bikini Photo

અનુપમામાં નંદિતાનું પાત્ર ભજવી રહેલી અક્ષિતા તિવારી સોશિયલ મીડિયા સેન્શેશન છે. તે સોશિયલ મીડિયા પર સતત તેના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. હવે તેને તેના લેટેસ્ટ બિકીની અવતારથી સોશિયલ મીડિયા પર માહોવ ગરમ કર્યો છે.

વાયરલ થઈ રહગેલા ફોટોમાં અક્ષિતા તિવારી ગ્રીન રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. ગ્રીન બિકીનીમાં નંદિતાએ ઘણા પોઝ આપ્યા છે. આ લુકમાં તે તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

અક્ષિતાના આ ફોટા વેકેશનના છે, જેમાં તે દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટામાં અકિતા વાળમાં હાથ રાખ્યો છે અને ગોગલ્સ પહેરીને પોઝ આપી રહી છે.

અક્ષિતા તિવારીનો આ બોલ્ડ અવતાર તેના ફેન્સને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો અક્ષિતાને ટીટુના નામનો ઉલ્લેખ કરીને ચીડવી પણ રહ્યાં છે. અક્ષિતા તિવારીના બીચ ફોટો જોઈને ફેન્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું છે કે તે પાણીમાં આગ લગાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X