મૈં સલમાન ખાનને તરત જ I Love You નો મેસેજ કર્યો હતો..

સુલતાનમાં સલમાન ખાનની એક્ટિંગના તો વખાણ થયા જ છે. પરંતુ સાથે સાથે એક સીનના પણ ખૂબ જ વખાણ થાય જ્યારે સલમાન ખાન અરીશામાં પોતાને જોવે છે અને પોતાનું પેટ નીકળેલું જોઈને રડવા લાગે છે અને ગુસ્સામાં આવીને શર્ટ ફરીથી પહેરી લે છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે તે સીનમાં સલમાન ખાને લોકોને ખૂબ જ ઇમોશનલ કર્યા હતા.

જ્યારે નિર્દેશક અલી અબ્બાસ જફરને તે સીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે જ્યારે પહેલીવાર તેમને સીન સ્ક્રીન પર જોયો ત્યારે તેમને તરત જ સલમાન ખાનને મેસેજ કર્યો કે "આઈ લવ યુ ભાઈ" આ મેસેજ પર સલમાન ખાનનો કોઈ જ જવાબ ના આવ્યો.

salman khan

આ વાતમાં કોઈ જ શંકા નથી કે સલમાન ખાને આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. જે આ ફિલ્મમાં સાફ સાફ દેખાઈ આવે છે. એટલા માટે જ બોક્સ ઓફિસ પર સુલતાનનું પ્રદર્શન પણ એટલું સારું ચાલી રહ્યું છે.

અલી અબ્બાસ ઝફરે સલમાન ખાન પછી શાહરુખ ખાન સાથે પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અલી અબ્બાસ ઝફરે કહ્યું કે શાહરુખ ખાન અને સલમાન ખાન સાથે કયો ડાયરેકટર કામ કરવાની ના પાડી શકે...

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X