હાઈવેના સેટ ઉપર મસ્તી કરતાં આલિયા ભટ્ટ

મુંબઈ, 6 મે : સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના લવિંગ એન્ડ સેક્સી સ્ટુડન્ટ આજકાલ ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ભલે ફિલ્મોમાં આલિયા અભિનેત્રી બની ગયા હોય, પણ હજીય તેમની અંદર કૉલેજ ગોઇંગ સ્ટુડન્ટ વાળી વાતો દેખાઈ આવે છે. તેનો તાજો દાખલો છે ફિલ્મ હાઈવેના શૂટિંગમાં આલિયા ભટ્ટ એટલા મસ્ત છે કે તેમનાથી બીજા દિવસનો ઇંતેજાર નથી થતો.

alia-bhatt

તેનું ખાસ કારણ એ છે કે આલિયા ભટ્ટને આ ફિલ્મના શૂટિંગના કારણે અનેક જગ્યાએ ફરવા મળે છે અને તેથી તેમના મજા આવી રહી છે. આપને જણાવી દઇએ કે દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની આવનાર ફિલ્મ હાઈવે આગામી 13મી ડિસેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

અભિનેતા રણદીપ હુડા તેમજ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મ હાઈવેમાં લીડ રોલમાં છે. તેનું નિર્માણ બીજા તબક્કામાં છે. ફિલ્મ છહ રાજ્યો દિલ્હીથી રાજસ્થાન, હરિયાણાથી હિમાચલ તેમજ પંજાબથી કાશ્મીરની સડકો ઉપર કેન્દ્રિત છે. હાઈવે ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન તૈયાર કરી રહ્યાં છે. જબ વી મેટ, લવ આજ કલ તથા રૉકસ્ટાર માટે જાણીતા ઇમ્તિયાઝ હાઈવે અંગે ખૂબ જ આશાન્વિત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ વીરા તરીકે દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X