રણબીરની એક્સ-ગર્લફ્રેન્ડ વિશે આલિયાનું ચોંકાવનારુ નિવેદન, ‘હું પણ ક્યાં કમ છુ'
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે એવામાં આલિયા ભટ્ટે હાલમાં જ કંઈક એવુ કહ્યુ કે જેનાથી રણબીર કપૂરને ઘણુ સારુ લાગી શકે છે.
અત્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને આલિયા ભટ્ટે હાલમાં જ કંઈક એવુ કહ્યુ કે જેનાથી રણબીર કપૂરને ઘણુ સારુ લાગી શકે છે. વાસ્તવમાં આલિયા ભટ્ટને રણબીર કપૂરના ભૂતકાળ અને તેમની પહેલાની ગર્લફ્રેન્ડ્સ વિશે પૂછવામાં આવ્યુ હતુ. તેમને પૂછવામાં આવ્યુ હતુ કે શું તે તેમની પાછલી જિંદગી માટે ડરો છો. આ વિશે આલિયાએ એવો જવાબ આપ્યો જેનાથી બધાની બોલતી બંધ થઈ જશે.
આલિયાએ કહ્યુ કે, 'બધાની પર્સનલ લાઈફ હોય છે અને બધાનો ઈતિહાસ પણ હોય છે... હું પણ ક્યાં કમ છુ.' આલિયા ભટ્ટનું આ નિવેદન હાલમાં સમાચારોમાં છવાયેલુ છે. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરનું નામ પહેલા દીપિકા પાદુકોણ અને પછી કેટરીના કૈફ સાથે જોડાયુ હતુ.

આલિયા ભટ્ટનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયુ
કેટ વિશે સમાચાર હતા કે રણબીર ઘણા સીરિયસ છે. વાત કરીએ આલિયા ભટ્ટની તો તેમનુ નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયુ હતુ કે જે સ્ટુડન્ટ ઑફ ધ યર દરમિયાન નજીક આવ્યા હતા. હાલમાં આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે ખૂબ ચર્ચામાં છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ ફિલ્મ કલંક માટે પણ ચર્ચામાં છે અને ફિલ્મ ટૂંક સમયે થિયેટરોમાં દસ્તક આપવાની છે.

રણબીર-કેટરીના
રણબીર કપૂરનું અફેર કેટરીના કૈફ સાથે રહ્યુ છે. આના કારણે આજે પણ સલમાન અને રણબીરની બનતી નથી.

રણબીર-દીપિકા
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ઘણા સમય સુધી ડેટ કર્યુ હતુ. હવે તેના લગ્ન થઈ ચૂક્યા છે.

રણબીર-સોનમ
રણબીર કપૂર અને સોનમ કપૂર વિશે પણ અફવાઓ સામે આવી હતી. જો કે આ સાચુ છે કે ખોટુ કોઈ જાણતુ નથી.

રણબીર-માહિરા
રણબીર અને માહિરા ખાનના અમુક ફોટા વાયરલ થયા હતા. ત્યારે બંનેનું નામ જોડાયુ હતુ. સત્ય કોઈને પણ ખબર નથી.

હવે આલિયા ભટ્ટ
હવે રણબીર કપૂર... આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે.

આલિયા છે ખુશ
આલિયા ભટ્ટને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે રણબીરનો ભૂતકાળ કેવો હતો.

પરિવાર છે સાથે
બંનેના સંબંધ માટે પરિવાર પણ ઘણા ખુશ છે. ટૂંક સમયમાં બંનેના લગ્ન થઈ શકે છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
