Pics : આલિયા ભટ્ટ પોતે વહોરે છે આવા oops moments?

મુંબઈ, 6 જૂન : આલિયા ભટ્ટ આજકાલ ચર્ચામાં છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર, હાઈવે અને પછી 2 સ્ટેટ્સ જેવી શાનદાર ફિલ્મો આપી બૉલીવુડમાં છવાઈ જનાર આલિયાની હવે પછીની ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા છે, પરંતુ આલિયા ભટ્ટ હાલ ચર્ચામાં આ ફિલ્મને લઈને નહીં, પણ આ ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન થયેલ વૉર્ડરોબ માલફંક્શનના કારણે છે.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન છે અને હાલમાં બંને ફિલ્મના પ્રમોશનમાં લાગેલા છે. તાજેતરમાં જ આલિયા-વરુણ ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યાં. પ્રમોશનલ ઇવેંટમાં આલિયા ફિલ્મમાં પહેરેલ ડ્રેસ પહેરીને જ પહોંચ્યા હતાં. આ દરમિયાન આલિયા અને વરુણ મસ્તીએ ચઢ્યાં અને વરુણે આલિયાને ખોળામાં ઉપાડી લીધી.

બસ, વરુણનું આમ કરવું જ આલિયા માટે ઉપ્સ મોમેંટ બની ગયું. વરુણે જેવી આલિયા ભટ્ટને બાહોમાં ઉંચકી કે આલિયાના પટિયાલા ડ્રેસમાંથી તેમનું અંડરગારમેંટ ડોકિયું કરી ગયું. આ વાતથી વરુણ જ નહીં, પણ આલિયા સુદ્ધા અજાણ હતાં, પરંતુ કૅમેરે ઝડપાયેલી તસવીરે આ ખુલાસો કર્યો હતો.

આલિયા ભટ્ટ અગાઉ પણ આવી રીતે વૉર્ડરોબ માલફંક્શનના ભોગ બન્યાં છે. ચાલો આપને બતાવીએ આલિયા ભટ્ટના Oops Moments :

Oops Moment 1

Oops Moment 1

તાજેતરમાં જ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણ ધવનના હાથે અનાયાસે જ આલિયા ભટ્ટનું વૉર્ડરોબ માલફંક્શન થઈ ગયુ હતું.

Oops Moment 2

Oops Moment 2

એક ઇવેંટમાં આલિયા ભટ્ટે કંઇક આ રીતે આલિયા સાથે દગો કર્યો હતો.

Oops Moment 3

Oops Moment 3

ઉફ્... આ શું છે?

Oops Moment 4

Oops Moment 4

આ તસવીર ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે આલિયા ભટ્ટ અંડરગારમેંટ પહેરવાનું ભૂલી ગયાં છે.

Oops Moment 5

Oops Moment 5

અને વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં આલિયા ભટ્ટ.

Oops Moment 6

Oops Moment 6

લાગે છે કે આલિયા કંઇક બતાવવા માંગતા હતાં, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો.

Oops Moment 7

Oops Moment 7

આલિયા ભટ્ટની આ પારદર્શી પોશાક વૉર્ડરોબ માલફંક્શન માટે જ પહેરવામાં આવી હતી કે શું?

Oops Moment 8

Oops Moment 8

જો જો... ક્યાંક ઉડી ના જાય સ્કર્ટ..! આટલું શૉર્ટ સ્કર્ટ પહેરતા પહેલા શું આલિયાને ખ્યાલ નહીં હોય કે આ દગો કરી શકે છે?

Oops Moment 9

Oops Moment 9

આવા ટૉપમાંથી આલિયા ભટ્ટના આંતરવસ્ત્રો ડોકિયું આરામથી કરી શકે છે!

Oops Moment 10

Oops Moment 10

આવુ ડ્રેસ સેંસિંગ આલિયા ભટ્ટને અભદ્ર જ ચીતરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X