બોલિવુડ વિશે ફરીથી બોલી કંગનાની બહેન રંગોલીઃ બધા લાગ્યા છે સલમાનની ચાપલૂસીમાં...

રંગોલીએ એક ટ્વીટમાં લખ્યુ છે કે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સલમાન ખાનની ચાપલૂસીમાં લાગી ગઈ છે.

પોતાની બહેન અને અભિનેત્રી કંગના રનોતના પક્ષમાં આખા બોલિવુડ પર તીખા હુમલા કરતી રહેતી રંગોલી ચંદેલે આ વખતે ફરીથી કંઈક કહ્યુ છે. રંગોલીએ એક ટ્વીટમાં લખ્યુ છે કે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સલમાન ખાનની ચાપલૂસીમાં લાગી ગઈ છે. અને કરણ જોહર આમાં સૌથી આગળ છે. તમને જણાવી દઈએ કે રંગોલી માત્ર ઈન્ડસ્ટ્રીના લોકો પર જ નહિ પરંતુ ઘણા લોકોને ખરુ ખોટુ સંભળાવવાનું ચૂકતી નથી. આના માટે તેને અને કંગનાને ઘણી ટ્રોલ પણ કરવામાં આવે છે.

‘કેવી રીતે થાય છે પાછળથી ચૂગલી, સામે ચાપલૂસી?'

રંગોલીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે - ‘બોલિવુડ ઈન્ડસ્ટ્રી સલમાન ખાનની ચાપલૂસીમાં લાગી ગઈ છે. કરણ જોહર આ ચાપલૂસી પેકને લીડ કરી રહ્યા છે. અમારે પણ શીખવુ છે યાર પાછળથી ચૂગલી અને સામે ચાપલૂસી. આ કેવી રીતે થાય છે.' સીધી વાત કરીએ તો રંગોલીનું આ પહેલુ ટ્વીટ નથી પરંતુ તે ઘણીવાર આ રીતે બોલિવુડના અલગ અલગ લોકો વિશે ઘણુ બધુ બોલતી રહે છે.

કરણ વિશે પહેલા પણ બોલતી રહી છે રંગોલી

થોડા સમય પહેલા પણ રંગોલીએ એક ટ્વીટ કર્યુ હતુ. રંગોલીએ આમાં લખ્યુ હતુ કે - કરણ જોહર એ કલાકારોની કમાણીનો મોટો હિસ્સો લે છે જેને તેમણે લૉન્ચ કર્યા છે. આ ઉપરાંત તે એ પણ જણાવે છે કે શું પહેરવુ જોઈએ અને કોની સાથે સૂવુ જોઈએ. હું જાણુ છુ કે ઘણા પ્રોડક્શન હાઉસ આવુ કરે છે પરંતુ પોતાના બ્રેડ પ્રોપાગાન્ડા મુજબ બ્રેકઅપ અને પછી પેચ અપ કોઈ પણ આત્મ સમ્માનવાળા વ્યક્તિને સ્વીકાર્ય નહિ હોય.

ઋચા ચઢ્ઢાને સંભળાવી હતી ખરીખોટી

ઋચા ચઢ્ઢાને સંભળાવી હતી ખરીખોટી

હાલમાં જ રંગોલીના નિશાના પર ઋચા ચઢ્ઢા આવી ગઈ હતી. વાસ્તવમાં ઋચાએ અહીં એક શોમાં કહ્યુ હતુ કે તે કંગનાની જેમ પબ્લિકલી શાબ્દિક લડાઈમાં વિશ્વાસ નથી રાખતી. આના પર રંગોલીએ ઋચાને આડા હાથે લીધી હતી અને ઘણી ખરી ખોટી સંભળાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X