Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાચે જ બિપાશાની Boldest ફિલ્મ બની રહેશે Alone : જુઓ તસવીરો

alone-bipasha-karan-3
મુંબઈ, 10 ડિસેમ્બર : અભિનેત્રી બિપાશા બાસુ અગાઉની અનેક ફિલ્મોમાં બોલ્ડ સીન્સ કરી ચુક્યા છે, પરંતુ તેઓ માને છે કે તેમની આગામી ફિલ્મ ઍલોન તેમની અત્યાર સુધીની સૌથી વધુ બોલ્ડ ફિલ્મ છે.

alone-bipasha-karan-1
ભૂષણ પટેલ દિગ્દર્શિત ઍલોન ફિલ્મમાં બંગાળી બાળાએ પોતાના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે કેટલાક પૅશનેટ તથા સ્ટીમી સીન્સ આપવામાં તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હોય, તેવું લાગે છે.

alone-bipasha-karan-2
ઍલોન ફિલ્મના પોસ્ટર અને તે પછીની જેટલી પણ તસવીરો આઉટ થઈ રહી છે, તે બધી બાબતો પણ બિપાશાની આ વાતને સાચી જ ઠેરવી રહી છે કે ઍલોન બિપાશાની બોલ્ડેસ્ટ ફિલ્મ બની રહેશે.

alone-bipasha-karan-4
જિસ્મ, રાઝ, રાઝ 3 ડી જેવી અનેક બોલ્ડ ફિલ્મો કરી ચુકેલા બિપાશાએ જણાવ્યું - ઍલોન મારી બોલ્ડેસ્ટ ફિલ્મ બનવા જઈ રહી છે. આટલી બોલ્ડ ફિલ્મ મેં અગાઉ ક્યારેય નથી કરી.

alone-bipasha-karan-5
બિપાશાએ કહ્યું - ઍલોન એક પૅશનેટ લવ સ્ટોરી છે. તે ચોક્કસ હૉરર ફિલ્મ છે કે જે લોકોને બિવડાવશે, પણ તે મૂળત્વે લવ સ્ટોરી છે. એક સ્ત્રી અને ભૂત વચ્ચેની પ્રેમ કહાણી છે.

alone-bipasha-karan-6
ગત વર્ષે આત્મા અને છેલ્લે ક્રીચર 3ડી જેવી હૉરર ફિલ્મોમાં દેખાઈ ચુકેલા બિપાશા બાસુ ઍલોનમાં કો-જૉઇન્ડ ટ્વિન્સની ભૂમિકા ભજવી રહ્યા છે અને પોસ્ટરમાં તેઓ ખૂબ જ હૉટ તથા સ્કૅરી જણાય છે.

alone-bipasha-karan-7
ઍલોન 2007માં આવેલી થાઈ હૉરર ફિલ્મની રીમેક છે. થાઈ ફિલ્મનું પણ આ જ નામ હતું અને તેણે થાઈલૅન્ડમાં ખૂબ કમાણી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X