Pics : ઉફ્! 39ની થઈ ગદર ગર્લ, કામ ન આવ્યો શૉર્ટકટ

મુંબઈ, 9 જૂન : બૉલીવુડના ગદર ગર્લ અમીષા પટેલનો આજે 39મો જન્મ દિવસ છે. ગત વર્ષે આવનારી ફિલ્મ શૉર્ટકટ રોમિયોને લઈને ઉત્સાહિત અમીષા પટેલ પાસે આ વખતે જન્મ દિવસની ઉજવણી કરવા માટે કોઈ સફળ ફિલ્મનું બહાનુ નથી. તેમના જન્મ દિવસ બાદ રિલીઝ થયેલી એકમાત્ર ફિલ્મ શૉર્ટકટ રોમિયો પણ ખરાબ રીતે ફ્લૉપ થઈ હતી.

મુંબઈમાં 9મી જૂન, 1975ના રોજ અમિતા પટેલ તથા આશા પટેલના ઘરે જન્મેલ અમીષા પટેલે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત હૃતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા કરી હતી. જોકે આ ફિલ્મની તમામ ક્રેડિટ હૃતિક લઈ ગયા હતાં. અમીષા પટેલની વધુ એક હિટ ફિલ્મ સન્ની દેઓલ સાથે ગદર રહી હતી અને ત્યારથી તેઓ બૉલીવુડ ગદર ગર્લ તરીકે જાણીતા થયાં.

જોકે ગદર ગર્લ અમીષા પછીથી કોઈ ગદર ન કરી શક્યાં બૉલીવુડમાં. કહો ના પ્યાર હૈ તથા ગદર ઉપરાંત હમરાઝ તેમની વધુ એક સફળ ફિલ્મ કહી શકાય. તે પછી તેઓ આજે પણ એક અદદ સફળ ફિલ્મ માટે તલસી રહ્યાં છે. દરમિયાન તેમણે સફળતા મેળવવા માટે અશ્લીલતા, હૉટનેસ અને બોલ્ડનેસની તમામ સીમાઓ ઓળંગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ શૉર્ટકટ અમીષાને કામ ન લાગ્યો.

ચાલો 39મા જન્મ દિવસે જોઇએ અમીષા પટેલની 39 તસવીરો :

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો

અમીષા પટેલની તસવીરો (વાંચો : ત્રીસ આંબ્યા બાદ પણ કુંવારી છે આ અભિનેત્રીઓ!)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X