હેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics
આજે અમે તમને બતાવીશુ તમારા ફેવરિટ સુપરસ્ટાર્સની હોળી.. કે જે રંગોના તહેવારમાં એટલા મસ્ત બની જાય છે કે જે જોવાની મઝા જ અલગ છે.
હોલી આઈ રે... દેશના સૌથી મોટા તહેવારોમાંના એક હોળીનું સ્વાગત આખો દેશ કરી રહ્યો છે અને આ તહેવારમાં ખુશીઓ સાથે મસ્તી પણ જોડાયેલી છે કે જે બધાને એક સૂત્રમાં બાંધીને રાખે છે. હોળીનો તહેવાર કેટલો શાનદાર છે એ વાતનો અંદાજ તો એનાથી લગાવી શકાય છે કે લોકો બધુ ભૂલીને એકબીજા સાથે રંગ અને ગુલાલથી હોળી રમે છે અને સ્વાદિષ્ટ મિઠાઈઓનો આનંદ લે છે. એવામાં બોલિવુડની હોળી પણ ઘણી ધમાકેદાર રહે છે અને ઘણા એવા ગીતો છે જેને ખાસ હોળીના તહેવાર માટે બનાવવામાં આવે છે. આજે અમે તમને બતાવીશુ તમારા ફેવરિટ સુપરસ્ટાર્સની હોળી.. કે જે રંગોના તહેવારમાં એટલા મસ્ત બની જાય છે કે જે જોવાની મઝા જ અલગ છે.

ફેવરિટ સ્ટાર્સની હોળીની મઝા
હોળીના આ અવસર પર અમિતાભ બચ્ચનથી લઈને સલમાન.. આલિયા ભટ્ટથી લઈને સોનાક્ષી સિન્હાના ધમાકેદાર ફોટા સામે આવી રહ્યા છે કે જે તમને હોળી રમવા માટે ઉત્સાહિત કરવાના છે. આ તહેવારમાં બધુ ભૂલીને બાળક બની જાવ અને બોલિવુડવાળી હોળી રમો. તમારા ફેવરિટ સ્ટાર કેવી રીતે હોળીની મઝા લે છે જુઓ અહીં...

અમિતાભ બચ્ચન-જયા બચ્ચન
અમિતાભ બચ્ચન-જયા બચ્ચનનો આ શાનદાર ફોટો હોળી દરમિયાનનો છે જે આ રીતે મસ્તીથી હોળી રમી રહ્યા છે.

ગુલશન ગ્રોવર-એકતા કપૂર
ગુલશન ગ્રોવર અને એકતા કપૂરનો આ ફોટો હોળી દરમિયાનનો છે.

વરુણ ધવન-આલિયા ભટ્ટ
વરુણ અને આલિયાની ધમાકેદાર હોળી મસ્તીનો આ ફોટો જોઈ તમે પણ ખુશ થઈ જશો.

સોનાક્ષી સિન્હા-અર્જૂન કપૂર
સોનાક્ષી સિન્હા અને અર્જૂન કપૂરની હોળી.

શમ્મી કપૂર, રાજકપૂર, રણધીર કપૂર, ઋષિ કપૂર
શમ્મી કપૂર, રાજકપૂર, રણધીર કપૂર અને ઋષિ કપૂરનો હોળીનો આ ફોટો તમે આ પહેલા ક્યારેય નહિ જોયો હોય.

આમિર ખાન-કિરણ રાવ
આમિર ખાન-કિરણ રાવ પોતાના પુત્ર આઝાદ સાથે હોળી રમી રહ્યા છે.

સલમાન ખાન
દબંગ સલમાન ખાનની ધમાકેદાર હોળી.

અક્ષય કુમાર
અભિનેતા અક્ષય કુમારનો હોળીવાળો દમદાર ફોટો.

રણવીર સિંહ
રણવીર સિંહ કંઈક આ રીતે હોળી રમે છે.












Click it and Unblock the Notifications
