ન આવ્યાં રેખા, અમર સિંહ પણ ગેરહાજર
મુંબઈ, 11 ઑક્ટોબર : અટકળો તો એવી લગાવાઈ રહી હતી કે અમિતાભ બચ્ચનના જન્મ દિવસની પાર્ટી પ્રસંગે અભિનેત્રી રેખા પણ હાજર રહેશે, પરંતુ પાર્ટીમાં તેઓ દેખાયાં જ નહિં. બિગ બીનો જન્મ દિવસ આજે છે, પરંતુ ગઈકાલે રાત્રે આ પાર્ટી યોજવામાં આવી હતી.
તાજેતરમાં સમાચારો વહેતાં થયા હતાં કે અમિતાભની બર્થ ડે પાર્ટી તેમના ધર્મપત્ની જયા બચ્ચને યોજી છે. જયા રાજ્યસભાના સભ્ય છે. તેથી તેમણે આ પાર્ટીમાં બૉલીવુડની હસ્તીઓ સાથે રાજ્યસભાના સભ્યોને પણ આમંત્રિત કર્યા હતાં અને બૉલીવુડ હસ્તી તરીકે કદાચ નહિં, તો પણ રાજ્યસભાના સભ્ય તરીકે રેખા આ પાર્ટીમાં આમંત્રિત હતાં, પરંતુ તેઓ પાર્ટીમાં શોધ્યે ના જડ્યા.
રેખાની સાથે-સાથે એક વધુ શખ્સ એવા હતાં જેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. તે હતાં અમર સિંહ. અમિતાભને બડ઼ે ભૈયા કહેનાર અમર સિંહ આ પાર્ટીમાં બિગ બીને શુભેચ્છા પાઠવવા ન આવ્યાં.
બીજી બાજું અમિતાભને હંમેશા ભાંડનાર શત્રુઘ્ન સિન્હા સમગ્ર પરિવાર સાથે આ પાર્ટીમાં નજરે ચડ્યાં. અમિતાભને અભિનંદન પાઠવવા શશિ કપૂર પણ વ્હીલ ચૅરમાં પહોંચ્યા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
