સેલ્ફીને હિંદીમાં શું કહેવુ જોઈએ? અમિતાભ બચ્ચને આપ્યો જવાબ
સેલ્ફી, આ શબ્દને હિંદીમાં શું કહેવાય તે કદાચ જ કોઈ કહી શકે. પરંતુ બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે આનો જવાબ છે. બિગ બીએ સેલ્ફીના હિંદી વર્ઝન વિશે જણાવ્યુ છે.
મોટેભાગે અંગ્રેજીના દરેક શબ્દનો હિંદીમાં કોઈને કોઈ અર્થ હોય છે પરંતુ ઘણા શબ્દ એવા હોય છે જેના હિંદુ શબ્દ શોધવા ઘણા મુશ્કેલ બની જાય છે જેમ સેલ્ફી, આ શબ્દને હિંદીમાં શું કહેવાય તે કદાચ જ કોઈ કહી શકે. પરંતુ બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે આનો જવાબ છે. બિગ બીએ સેલ્ફીના હિંદી વર્ઝન વિશે જણાવ્યુ છે.

તેમણે સેલ્ફીનો અર્થ જણાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના કેપ્શનમાં તેમણે સેલ્ફીને હિંદીમા શું કહેશે એ જણાવ્યુ છે. અમિતાભે ટ્વિટ કર્યુ, વ્યક્તિગત દૂરભાષિત યંત્રથી હસ્ત ઉત્પાદિત સ્વ ચિત્ર. અમિતાભે પોતાની ઠંડીવાળી સેલ્ફી પોસ્ટ કરી છે.
T 3599 - .. at times it is worth the while to look into the mirror .. a selfie of the self ..
— Amitabh Bachchan (@SrBachchan) 2 January 2020
SELFIE hindi version
व्यतिगत दूरभाषित यंत्र से हस्त उत्पादित स्व चित्र
व द य स ह उ स च
वदय सह उसच : pic.twitter.com/0VzRVX3w9B
તમને જણાવી દઈએ કે હાલમાં જ 77 વર્ષીય અભિનેતાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કર્યા છે. તેમણે દિલ્લી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો. આ પહેલા તેમને સરકારે 1984માં પદ્મશ્રી, 2001માં પદ્મભૂષણ, અને 2015માં પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા હતા. વર્કફ્રેન્ટની વાત કરીએ તો અમિતાભ રૂમી જાફરીની ફિલ્મ ચહેરે અને શુજીત સરકારની ફિલ્મ ગુલાબો સિતાબોમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
