યો યો હની સાથે ઠુમક્યાં બિગ બી : ભૂતનાથ રિટર્ન્સનું શૂટિંગ પૂર્ણ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 6 માર્ચ : મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની આગામી નવી ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને તેઓ અંતિમ પરિણામોથી સંતુષ્ટ છે.

અમિતાભ બચ્ચને ગુરુવારે ટ્વિટર પર લખ્યું - યો યો હની સિંહ સાથે ગીત કમ પાર્ટી...ના શૂટિંગ સાથે જ ભૂતનાથ રિટર્ન્સનું શૂટિંગ ખતમ અને મને લાગે છે કે અમે બધુ બરાબર કર્યું છે. ટી સિરીઝ બૅનર હેઠળ નિર્મિત ભૂતનાથ રિટર્ન્સનું દિગ્દર્શન નીતેશ તિવારીએ કર્યું છે. ભૂતનાત રિટર્ન્સ આગામી 11મી એપ્રિલે રિલીઝ થવાની છે.

તાજેતરમાં જ ભૂતનાથ રિટર્ન્સનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું હતું. ટ્રેલરમાં એવા ભૂત વિશે દર્શાવાયું છે કે જેનાથી લોકો ડરતા નથી. તે લોકો સાથે ડાન્સ કરે છે, ઉઠે છે-બેસે છે-રમે છે અને સૌથી રસપ્રદ એ કે પછીથી આ ભૂત રાજકારણમાં રસ લેતા એક ભ્રષ્ટ રાજકારણી (બોમન ઈરાની) વિરુદ્ધ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર પણ દાખલ કરે છે.

આ ભૂત પોતાના મિત્ર અને ચાઇલ્ડ એક્ટર પાર્થ ભલેરાવની મદદથી લોકો પાસે ચૂંટણી માટે વોટ માંગે છે અને ચૂંટણી પ્રચાર કરે છે. આ ભૂત તેવા લોકોને અપીલ પણ કરે છે કે જે તેને જોઈ નથી શકતાં. નીતેશ તિવારી દિગ્દર્શિત ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મમાં રણબીર કપૂર તથા બોમન ઈરાની પણ નજરે પડશે. આ અગાઉ બોમન-અમિતાભે 2005માં આવેલી વક્ત ધ રેસ અગેંસ્ટ ટાઇમ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.

ચાલો બતાવીએ કમ પાર્ટી... ગીતની તસવીરી ઝલક :

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

કમ પાર્ટી સૉંગ...ની તસવીરી ઝલક

English summary
Amitabh Bachchan tweeted, ''FINISHED and wrapped for 'Bhoothnath Returns' .. including the credit song with Yo Yo Honey Singh.. methinks we did alright !!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.